આખી રાત દારુની પાર્ટી બાદ સવાર સવારમાં હૈંગઓવર અથવા ઉલ્ટી આવવી સામાન્ય બાબત છે. રાતે પાર્ટી કર્યા બાદ જોશુઆ સવારે અસ્વસ્થ અનુભવી સતત ઉલ્ટીઓ કરવા લાગ્યો, જ્યારે ડોક્ટર પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો, હેંગઓેવર સમજીને સારવાર કરી, અને થોડી વારમાં તો તેની હાલત ખરાબ થવા લાગી. એક અઠવાડીયા બાદ તેનું મોત થઈ ગયું. ડોક્ટરે જ્યારે તેની મેડિકલ હિસ્ટ્રી ચેક કરી તો, તેને હાઈપરમેસિસની પણ બીમારી હતી. જો કે, બીજા દિવસે કેફુટાનું શરીર ઠંડી પડવા લાગ્યું , ત્યારે તેને હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેને તેનું મોત થઈ ગયું.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …