Breaking News

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો 3 દિવસમાં સિંગતેલમાં 90 રૂપિયાનો વધારો

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો સિંગતેલનો ડબ્બો રૂ.2910-2960 પર પહોંચ્યો 3 દિવસમાં સિંગતેલમાં 90 રૂપિયાનો વધારો

કપાસિયા-પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો સનફ્લાવર તેલમાં ડબ્બે 10 રૂપિયાનો વધારો કપાસિયા તેલનો ડબ્બો રૂ.1840-1890 પહોંચ્યો

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »