હવે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 3 નહિ પરંતુ 4 વર્ષ અભ્યાસ કરવો પડશે

શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્નાતક માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 3 નહિ પરંતુ 4 વર્ષ અભ્યાસ કરવો પડશે,

શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્નાતક માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 3 નહિ પરંતુ 4 વર્ષ અભ્યાસ કરવો પડશે,

શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમા  જર્જરિત હોસ્ટેલને પાડી નવી હોસ્ટેલ તૈયાર કરવા લેવાયો નિર્ણય લેવાયો હતો ઉપરાંત શૈક્ષિણક વર્ષ 2023-24 થી ગ્રેજ્યુએશન 4 વર્ષનું થશે તેવો નિર્ણય પણ લેવાયો છે. ઉલ્લેખનિય છે કે, નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ચાર વર્ષના ક્રોષ બાદ જ ગ્રેજ્યુએશન કોર્સની ડિગ્રી મળશે.નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને હવે સ્નાતક થવા માટે 4 વર્ષનો કોર્ષ કરવો પડશે.

About chanchal bhuj bhuj

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?