રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે, આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ
Read More »જિલ્લા પંચાયતના પ્રમુખ સસ્પેન્ડ ખંડણીના કેસમાં જેલમાં બંધ છે
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સસ્પેન્ડ ખંડણીના કેસમાં જેલમાં બંધ છે પ્રમુખ નવીન પટેલ વેપારી પાસેથી ખંડણી અને હપ્તો માંગ્યો હોવાનો આરોપ છે પોલીસે નવીન પટેલને કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે
Read More »આશરે 6000 હથિયારી અને બિન હથિયારી એલઆરડી જવાનોને જિલ્લાની થઈ ફાળવણી મળશે એલોટમેન્ટ લેટર
આશરે 6000 હથિયારી અને બિન હથિયારી એલઆરડી જવાનોને જિલ્લાની થઈ ફાળવણી.. મેડિકલ અને પોલીસ વેરીફીકેશન બાદ મળશે એલોટમેન્ટ લેટર
Read More »ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો કાપવા માટે AMCને હાઈકોર્ટનો આદેશ
સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ મામલે આજરોજ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક શબ્દોમાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કાપવા માટે આદેશ આપ્યો છે આ ઉપરાંત હાઈકોર્ટે GPCBને કન્સર્ન ઓથોરિટીઓ સાથે બેઠક કરવા આદેશ આપ્યો હતો. આ સાથે જ AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સાથે પણ બેઠક કરવા આદેશ આપ્યો હતો. આગામી સપ્તાહ સુધી …
Read More »હિન્દુઓ પણ તીર્થોને પ્રવાસન સ્થળ ન બનવા દે શંકરાચાર્ય
જૈન સમાજે જે રીતે તેમના તીર્થ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ બનતું રોકવા સંઘર્ષ કર્યો તે આદર કરવા યોગ્ય છે. હિન્દુ સમાજ પણ સમજી લે કે તીર્થ અને પ્રવાસન સ્થળ જુદાં છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે. અહીં જમીનો ફાટી રહી છે. કુદરત જવાબ આપી રહી છે. જોશીમઠના …
Read More »સશસ્ત્ર બદમાશોએ એટીએમ લૂંટી લીધું લાઇવ વિડીયો જુઓ
દિલ્હીના વજીરાબાદમાં સશસ્ત્ર બદમાશોએ એટીએમ લૂંટી લીધું બંદૂકની અણી પર બદમાશોએ એટીએમમાંથી રોકડની થેલી લૂંટી ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો
Read More »વડોદરામાં શ્વાનનો આતંક: શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ
નિઝામપુરાના અમરપાર્કમાં વૃદ્ધા પર શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા …
Read More »ભાજપની શિસ્ત સમિતિને મળી 650 ફરિયાદ રિપોર્ટ બાદ ભાજપ લઈ શકે છે ગેર શિસ્તના પગલા
ભાજપની શિસ્ત સમિતિને મળી 650 ફરિયાદ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળી સૌથી વધુ ફરિયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી સૌથી ઓછી ફરિયાદ મધ્ય ઝોનમાંથી આવી ઉત્તર ઝોનની 125થી વધુ ફરિયાદો સાંભળવામાં આવી શિસ્ત સમિતિ રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટ બાદ ભાજપ લઈ શકે છે ગેર શિસ્તના પગલા
Read More »શિરડી જઈ રહેલી બસનો નાસિકમાં અકસ્માત, 10 મુસાફરોના મોત, 40 ઘાયલ
મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. નાસિક-સિન્નર રોડ પર એક ખાનગી લક્ઝરી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર તમામ મુસાફરો સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.
Read More »એમેઝોને ભારતમાં શરૂ કરી છટણી બરતરફ કરાયેલા કર્મચારીઓને ઈ-મેલ મોકલવામાં આવ્યો છે
એમેઝોનમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને એક ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. કર્મચારીઓને જોબ પોસ્ટિંગ અંગે કોઈ વધુ સ્પષ્ટતા માટે નિયત તારીખે લીડ ટીમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. આર્થિક મંદીના કારણે એમેઝોન છટણી એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ પુષ્ટિ કરી છે કે કંપનીમાં છટણી થશે. JC એ જાહેરાત કરી કે છટણીથી 18000 …
Read More »