દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સસ્પેન્ડ ખંડણીના કેસમાં જેલમાં બંધ છે પ્રમુખ નવીન પટેલ વેપારી પાસેથી ખંડણી અને હપ્તો માંગ્યો હોવાનો આરોપ છે પોલીસે નવીન પટેલને કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે

હૈદરાબાદ: નાસાએ પુષ્ટિ કરી છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવ મહિનાથી ફસાયેલા બે અમેરિકન …