chanchal bhuj bhuj

જાહેરમાં સ્કુટર ઉપર ચુમાચુમી ચાલુ શોસ્યલ મીડીયામાં લખનઉનો વિડીયો વાયરલ થતાં પોલિસે ઝડપ્યો

જાહેરમાં સ્કુટર ઉપર ચુમાચુમી ચાલુ શોસ્યલ મીડીયામાં લખનઉનો વિડીયો વાયરલ થતાં પોલિસે ઝડપ્યો

Read More »

ભારતમાં 5 માંથી 4 લોકો આ વર્ષે નોકરી બદલવા માંગે છે! જેમની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે છે

છેલ્લા કેટલાક દિવસોમાં, વિશ્વની ઘણી મોટી કંપનીઓમાં છટણીની જાહેરાત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા છે અને લોકો તેમની નોકરી ગુમાવવાનો પણ ડર છે. દરમિયાન, ભારતમાં લોકોને નોકરીની પણ ખૂબ જ જરૂર છે. LinkedIn એ એક સંશોધનને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં પાંચમાંથી ચાર પ્રોફેશનલ્સ નવી …

Read More »

વ્યાજખોરના ત્રાસથી જિમ ટ્રેનરે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવ્યું

જિમ ટ્રેનરે ઝેરી પ્રવાહી પીને જીવન ટુંકાવ્યું છેઆ યુવકે 3-4 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે યુવકના પિતાએ ન્યાયની માગ કરી છે. યુવકના પિતાએ ચારથી પાંચ વ્યાજખોર ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. યુવકના પિતાએ ન્યાયની માગ કરી છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી …

Read More »

ફાઇનાન્સ પેઢીની યુવતીના ફોન યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી

મોરબી પોલીસે હનીટ્રેપકાંડનો પર્દાફાશ કર્યો હતો મોરબીના જૂના દેવળિયા ગામના એક યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે આ મામલે એક યુવતી સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી યુવતી ફાઇનાન્સ પેઢીની કર્મચારી હોવાનું કહીને યુવકને લોન માટે વારંવાર ફોન કરતી હતી. બાદમાં એક આરોપીએ યુવકને ધમકાવ્યો …

Read More »

લાઇવ વિડીયો ચાલુ કાર્યક્રમે   એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો આરોગ્ય સચિવ જીવ બચાવ્યો

ચાલુ કાર્યક્રમે   એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો ત્યારે ચંદીગઢના આરોગ્ય સચિવ આઈ.એ.એસગર્ગ_યશપાલ જી એ તરત જ સીપીઆર આપીને માણસનો જીવ બચાવ્યો.  હાર્ટ એટેકથી જીવ બચાવી શકાય છે. દરેક વ્યક્તિએ CPR શીખવું જોઈએ.

Read More »

માઈક્રોસોફ્ટમાં એકઝાટકે 11000 કર્મચારીઓને કાઢી મૂકાશે

સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ આજથી મોટા ભાગના કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં ટાંકીને આ માહિતી આપી આપવામાં આવી છે કે માઇક્રોસોફ્ટે તેની કંપનીમાં 5 ટકા એટલે કે લગભગ 11 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. આજથી શરૂ થઈ રહેલી છટણીમાં 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. …

Read More »

ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપરરાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું

વિસનગર તાલુકાના એક ગામમાં ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનું નામ વાઘેલા વિશાલ ગોવિંદસિંહ છે. એટલુ જ નહી આરોપી કિશોરીનો પીછો કરી પોતાની સાથે ભાગી જવા માટે પણ દબાણ …

Read More »

હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડશે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી

અમદાવાદમાં મેટ્રોના  સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે  અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો …

Read More »
Translate »
× How can I help you?