Breaking News

chanchal bhuj bhuj

કોરોના વાયરસે શરીર પર ઊંડી અસર છોડી છે, જેમાંથી ઝડપથી સાજા થવું શક્ય નથી.

વૈજ્ઞાનિકો કોરોનાને લઈને નવા સંશોધન કરી રહ્યા છે અને નવી નવી બાબતો સામે આવી રહી છે. એક નવા સંશોધન મુજબ, કેટલાક દર્દીઓ જે કોરોના પોઝિટિવ છે તેઓને કોવિડ પછીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાયરસે શરીર પર ઊંડી અસર છોડી છે, જેમાંથી ઝડપથી સાજા થવું શક્ય નથી. નોંધપાત્ર રીતે, …

Read More »

ભારતમાં પણ છટણીઓ શરૂ, HCL, સ્વિગી જેવી કંપનીઓએ મોટે પાયે કર્મચારીઓને કાઢ્યા

અમેરિકાથી ચીન સુધીની કંપનીઓમાં શરૂ થયેલી છટણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે ભારતમાં પણ છટણીઓ શરૂ થઈ ગઈ છે. બાયજુ (BYJU)એ એક જ ઝટકે 1,100થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તો અનએકેડમી (Unacademy), વેદાન્તુ (Vedantu), લીડો (Lido), ફ્રનટ્રો (Frontrow) એડટેક કંપનીઓએ પણ હજારો કર્મચારીઓની છટણી કરી હતી. ભારતમાં ત્રીજી …

Read More »

ગાંધીનગરના ચીલોડા-હિંમતનગર હાઈવે પર ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની 900 પેટી ઝડપાઈ

 આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર ચીલોડા પોલીસે નાકાબંધી કરી વાહન ચેકિંગ દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ટ્રકમાં મકાઈ – ચોખાની બોરીઓ નીચે સંતાડીને અમદાવાદ લઈ જવાતો રૂ. 30.53 લાખની કિંમતના વિદેશી દારૂની 900 પેટીઓ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 48.82 લાખનો મુદામાલ જપ્ત કરી ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી …

Read More »

ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને …

Read More »

ગુજકેટની પરીક્ષાનો રજીસ્ટ્રેશન માટે સમય વધારાયો હવે 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

ગુજકેટની પરીક્ષાનો રજીસ્ટ્રેશન માટે સમય વધારાયો હવે 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે પહેલા 20 જાન્યુઆરી હતી અંતિમ તારીખ GSEB બોર્ડ દ્વારા તારીખ લંબાવાઈ

Read More »

નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ જાહેરમાં માર માર્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને આજે બપોરે લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં તેઓને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડીયા …

Read More »

ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ લગાવી આગ

અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ લગાવી આગ, પત્નીની કરી હત્યા જાણી જોઈને આગ લગાવી હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ ઇડન ટાવરમાં આવેલા એક મકાનમાં આગ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે 12 માળની બિલ્ડીંગમાંથી લોકોને સલામત બચાવાયા આગ લાગતા 10 લોકો ટેરેસ તરફ ભાગતા સુરક્ષિત

Read More »

આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન …

Read More »

યુનિટ દીઠ વીજળીના દરમાં 25 પૈસાનો વધારો કરાયો AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું યુનિટ દીઠ વીજળીના દરમાં 25 પૈસાનો વધારો કરાયો છે જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ઉગ્ર સુત્રોતચર કરીને એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો

Read More »

પરવાના વિના આયુર્વેદિક દવાના ઉત્પાદન કરનારા તમામ આરોપીઓને નામ. કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરાયો

વડોદરા ખાતે પરવાના વિના આયુર્વેદિક દવાના ઉત્પાદન કરનારા મે. દિવ્યા આયુર્વેદિક ફાર્મસી, ફલેટ નં-૨-એ, ઘવલ એપાર્ટમેન્ટ, નીઝામપુરા, વડોદરાના નામની પેઢી અને તેમના માલિક તુષારભાઇ ઠકકર અને મે. ગ્રીન હેલ્થકેર, પ્લોટ નં-૨૧૪, જી.આઇ.ડી.સી, પોર રમણગામડી, જી.વડોદરા નામની પેઢી અને તે પેઢીના માલિક કારૂભાઇ પ્રવિણભાઇ વાઘરીયાને નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સાદી …

Read More »
Translate »
× How can I help you?