અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ K”નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું – પાંસળીમાં …
Read More »રેલવે સ્ટેશન પરથી 9.43 લાખની કિંમતી વસ્તુઓ ભરેલું પર્સ લઈ યુવક ચાલુ ટ્રેને ઉતરી ગયો
અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ટ્રેન ઉપડી ત્યારે મહિલાના માથા નીચેથી પર્સ ચોરીને એક યુવક ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. પર્સની અંદર દાગીના અને રોકડ સહિત 9.43 લાખની કિંમતી વસ્તુઓ હતી. સમગ્ર મામલે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
Read More »ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, અમદાવાદમાં નોંધાયા 13 કેસ
કોરોનાના કેસમાં અચાનક વધારો થતા ફફડાટ ફેલાયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. આજે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 13 કેસ, રાજકોટમાં 2 કેસ, ભાવનગર, રાજકોટ શહેર, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આમ અચાનક કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
Read More »મોબાઈલ માટે થઈને પતિને છોડવા તૈયાર થઈ પત્ની
ગાજિયાબાદના લોની વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યા છે, જ્યાં મોબાઈલ પ્રેમી પત્નીને બૈકઅપ બનાવી દીધું. ફોનના વધઆરે પડતા ઉપયોગથી કંટાળેલા પતિએ તેને એવું કહીને ચૂપ કરાવી દીધી કે, પતિ ભલે છુટી જાય પણ સ્માર્ટફોનનો સાથ ક્યારેય નહીં છોડે, હાલત એવી થઈ ગઈ કે, પતિ પત્ની વચ્ચે ઝઘડાનો આ કિસ્સો …
Read More »ઇરાનમાં અત્યાર સુધી 900 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર! સ્કુલ બંધ કરવા મોટું ષડયંત્ર
ઈરાનના એક ન્યૂઝમાં અહેવાલ આપ્યો છે કે સંસદના સભ્ય શહરયાર હૈદરીએ જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ 900 વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું. શહરયાર હૈદરીએ એક અનામી વિશ્વસનીય સ્ત્રોતને કારણે આ દાવો કર્યો છે. ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, 30 નવેમ્બરના રોજ કોમ શહેરમાંથી ઝેરનો પ્રથમ કેસ નોંધાયો હતો, જ્યારે 18 મહિલા …
Read More »સ્પાની આડમાં દેહ વ્યાપાર ઝડપાયો 21 સ્પામાંથી 55 આરોપીની ધરપકડ
સુરત: સ્પાની આડમાં દેહ વ્યાપાર ઝડપાયો ધમધમતા કુટણખાના પર પોલીસની લાલ આંખ દોઢ મહિનામાં 21 સ્પા પર પોલીસનાં દરોડા 21 સ્પામાંથી 55 આરોપીની ધરપકડ 25 વિદેશી અને 51 ભારતીય મહિલાઓને મુક્ત કરાવાઈ
Read More »અમેરિકી એરલાઇન્સમાં નશાધૂત વિદ્યાર્થીએ સહયાત્રી પર કર્યો પેશાબ, ધરપકડ થઈ
ન્યુયોર્ક-નવી દિલ્હી અમેરિકન એરલાઇન્સના એક વિમાનમાં સવાર યાત્રીએ નશાની હાલતમાં સહયાત્રી પર પેશાબ કરી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના વિમાન નંબર AA292માં બની હતી. આ વિમાને ન્યુયોર્કથી શુક્રવારે રાતે 9:16 વાગ્યે ઉડાન ભરી હતી અને 14 કલાક 26 મિનિટ બાદ શનિવારે રાતે 10:12 વાગ્યે તે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ …
Read More »કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા, બેલ્ટ વડે ગળું દબાવીને મારી નખાયા
રશિયાની કોવિડ -19 રસી ‘સ્પુતનિક વી’ વિકસિત કરનારા વૈજ્ઞાનિકોમાંના એક આન્દ્રે બોતિકોવની અહીં તેમના નિવાસસ્થાને બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. રશિયન મીડિયાના તેમની હત્યાની ખબર વહેતી થઈ છે જે પછી બહાર ફેલાઈ હતી. ગામાલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કરતા 47 …
Read More »ટ્રેનમાં ઘુસી પેસેન્જરને હેરાન કરતા કિન્નરો પર એક્શન: રેલ વિભાગે 85 કિન્નરોની કરી ધરપકડ
ટ્રેનમાં યાત્રા દરમિયાન કિન્નર આવે છે અને પૈસા માગે છે. કેટલીય વાર તેમના દ્વારા જબરદસ્તી કરવામાં આવે છે. તો વળી ઘણી વાર કિન્નરો દ્વારા મુસાફરોને પરેશાન પણ કરવામાં આવે છે. પણ તેની સાથે જોડાયેલ એક કેસ સામે આવ્યો છે. જ્યાં ટ્રેનમાં કિન્નરોને પૈસા માગવા ભારે પડ્યું છે. પૂર્વ મધ્ય રેલવેના …
Read More »સેમ્પલના બહાને દુકાનદારો પાસે ઉઘરાણી કરતા મનપાના 3 કર્મી સામે કાર્યવાહી 2 મહિલા સહિત 3 ફૂડ સેફ્ટી ઇન્સપેક્ટરોને નોટિસ
સુરત: મનપાના 3 કર્મી સામે કાર્યવાહી 2 મહિલા સહિત 3 ફૂડ સેફ્ટી ઇન્સપેક્ટરોને નોટિસ ત્રણેય અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારી સેમ્પલના બહાને દુકાનદારો પાસે કરતા હતા ઉઘરાણી
Read More »