ભારતનું બંધારણ ગ્લોબલ અને લોકલનું અદભૂત તાલમેલ ધરાવે છે. આપણું બંધારણ અને તેની મૂળ ભાવનાઓને અનેક દેશોએ તેમના બંધારણનું આધાર બનાવ્યું છે. આ વિચાર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI)ડી.વાય.ચંદ્રચૂડે અમેરિકન બાર એસોસિએશનની ત્રણ દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન કરતી વખતે વ્યક્ત કર્યા. સીજેઆઇએ સોશિયલ મીડિયા અંગે કહ્યું કે જુઠ્ઠાં સમાચારોના દોરમાં સત્યનો જ …
Read More »ઘરમાંથી ભગાડવી હોય ગરોળીને તો કરો આ એક સરળ કામ
ગરમીના દિવસોમાં ગરોળીઓનો ત્રાસ વધી જાય છે. ગરમી શરૂ થાય એટલે ઘરની અંદર ગરોળીની સંખ્યા પણ વધી જાય છે. ગરોળીથી દરેક વ્યક્તિ ડરે છે. તેથી તેને પકડીને બહાર કાઢવી મુશ્કેલ કામ થઈ જાય છે. ગરોળી સામાન્ય રીતે ઘરના દરેક ખૂણામાં અને સૌથી વધુ લાઈટની આસપાસ ફરતી જોવા મળશે. ગરોળીને પકડીને …
Read More »હોળી- ધુળેટીના તહેવારને લઈને પતાસાના કારખાના પર દરોડો
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હોળી- ધુળેટીના તહેવારને લઈને જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પતાસા બનાવવાના એક કારખાના પર દરોડો પાડયો હતો, અને ત્યાંથી પતાસાને લગતા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.
Read More »દીકરો 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો કર્ણાટકમાં BJP ના ધારાસભ્યના ઘરમાંથી છ કરોડ રોડકા મળ્યા
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકાયુક્તના દરોડામાં ભાજપના ધારાસભ્યના ઘરમાંથી લગભગ છ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. વાસ્તવમાં આ અગાઉ લોકાયુક્તે ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્રને 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારબાદ તેમની ઓફિસ અને ધારાસભ્યના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ભાજપના ધારાસભ્યના પુત્રની લોકાયુક્ત દ્ધારા ધરપકડ કરવામાં આવી છે લોકાયુક્ત …
Read More »જેએનયુમાં નવા નિયમ, ધરણાં કરશો તો રૂ. 20,000 દંડ, હિંસા કરશો તો એડમિશન રદ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)ના નવા નિયમો અનુસાર પરિરસમાં ધરણા કરશો તો વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરશો તો તેમનું એડમિશન જ રદ કરી દેવામાં આવી શકે છે કાં પછી 30,000 રૂ. સુધીનો દંડ વસૂલાઈ શકે છે. નોટિફિકેશન અનુસાર આ નિયમ 3 ફેબ્રુઆરીએ લાગુ થઈ ગયા. આ નિયમ બીબીસી ડૉક્યુમેન્ટ્રી બતાવવા …
Read More »રાજ્યમાં 3 માર્ચથી CNGનું વેચાણ બંધ કરાશે ડીલર માર્જીન ન વધારતા લેવાયો નિર્ણય
ફેડરેશન ઓફ ગજરાત પેટ્રોલિયમ એસો.નો નિર્ણય રાજ્યમાં 3 માર્ચથી CNGનું વેચાણ બંધ કરાશે અચોક્કસ મુદ્દત સુધી CNGનું વેચાણ નહીં કરે ડીલર માર્જીન ન વધારતા લેવાયો નિર્ણય
Read More »ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા છે. હવે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયા થયો છે. 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે. …
Read More »ગુજરાત બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થી આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરૂ થઈ છે 14 માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. સ્કૂલ દ્વારા હોલ ટિકિટ …
Read More »ગરમીથી સરકાર ચિંતાતૂર, ગરમીથી બચવા માટે આ ઉપાય અજમાવો, હેલ્પલાઈન નંબર પણ જાહેર
ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોતા કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ અંગે એલર્ટ જાહેર કર્યું છે તથા ગરમીને પહોંચી વળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે 28 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પડી રહેલી …
Read More »ભારતમાંથી ભાગેલા નિત્યાનંદે અલગ દેશ બનાવ્યો, UNમાં કરી એન્ટ્રી
ભારતમાંથી રેપના આરોપનો સામનો કરી રહેલા ભાગેડૂ નિત્યાનંદનો એક નવો પ્રોપગેંડા દુનિયાનો સામે આવ્યો છે. નિત્યાનંદે પહેલા તો યૂનાઈટેડ સ્ટેટ ઓફ કૈલાસા નામથી એક નવો દેશ બનાવ્યો હોવાનો દાવો કર્યો. જ્યાં કથિત રીતે હિન્દુ માન્યતા અનુસાર જીવન જીવે છે. હવે નિત્યાનંદે પોતાના દેશનું એક પ્રતિનિધિમંડળને એક મહિલાની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્રની …
Read More »