chanchal bhuj bhuj

શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે

સોમવારે ભારતીય શેરબજારે ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, બંને બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. આજે, 30 શેરોનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ (સેન્સેક્સ ઓપનિંગ બેલ) 132.62 પોઈન્ટ (0.22%) ના ઘટાડા સાથે 59,331.31 ના સ્તર પર ખુલ્યો છે. તે જ સમયે, …

Read More »

આ 4 રાશિના લોકો પર તુટી પડશે દુ:ખના ડુંગર

પંચાંગ અનુસાર 27 ફેબ્રુઆરી 2023 અને સોમવારે બુધ ગ્રહ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરથી શનિ અને સૂર્ય સાથે બુધની યુતિ સર્જાશે. આ યુતિ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. રાશિ ચક્રની આ ચાર રાશિના જાતકો પર 27 ફેબ્રુઆરીથી દુઃખના ડુંગર તૂટી શકે છે. મેષ …

Read More »

આ વખતે ગરમીમાં વારંવાર થશે બત્તીગૂલ

માર્ચ મહિનાથી સારી એવી ગરમી શરૂ થશે. અત્યારે ફેબ્રુઆરીમાં જ દેશના કેટલાક ભાગોમાં તાપમાન 30 થી 35 ડિગ્રી સુધી જવા લાગ્યું છે. જેના કારણે ઘરોમાં પંખા દોડવા લાગ્યા છે. જેના કારણે આ શહેરોમાં વીજળીની માંગ વધી છે, જે ગયા વર્ષની સરખામણીમાં રેકોર્ડ સ્તરે જોવા મળી રહી છે. આગામી માર્ચથી જૂન …

Read More »

સિઝેરિયન ડિલીવરી બાળકને જન્મ આપ્યા બાદ મહિલાના હાથ-પગ કાપવા પડ્યા

એબીસી ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ક્રિસ્ટીના પચેકો નામની આ મહિલાએ જણાવ્યું કે, ગત ઓક્ટોબરમાં સી સેક્શન દ્વારા બાળકોને જન્મ આપ્યા બાદ તેને એવું ઈંફેક્શન થયું કે, તેના બંને હાથ-પગ કાપવા પડ્યા હતા. ક્રિસ્ટીનાએ એક સી સેક્શન ડિલીવરી દ્વારા પોતાના બાળકનું સ્વાગત કર્યું, જે બાદ તે ટેક્સાસની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગઈ, …

Read More »

ભાડજમાં ક્રિકેટ રમતા સમયે યુવકનું હાર્ટ એટેકથી મેદાન પર જ મોત

છેલ્લા કેટલાક સમયથી સતત અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્યમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયું છે. ચાલું ક્રિકેટ મેચ દરમિયાન મેદાન પર જ યુવકને એટેક આવ્યો હતો. જેથી ચાલુ મેચ દરમિયાન વસંત રાઠોડ નામના યુવાનનું ત્યાજ મોત થઈ ગયું હતું. ભાડજમાં ક્રિકેટ રમતા રમાત આ …

Read More »

વાઘાણી, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઇ

કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી સહિતના પૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ – રાજેન્દ્ર ત્રિવેદી – જીતુ વાઘાણી – પૂર્ણેશ મોદી – અર્જુનસિંહ ચૌહાણ – પ્રદિપ …

Read More »

અસામાજીક તત્વોએ યુવતીઓને રોકી મોબાઇલ નંબર માગ્યો, ચપ્પુ બતાવી ધમકાવી

સુરતના ડીંડોલી વિસ્તારમાં બે જેટલા અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતી કેટલીક યુવતીઓએ અટકાવી તેમની પાસે તેમના મોબાઈલ નંબરની માંગણી કરી હતી. આ યુવતી દ્વારા અસામાજિક તત્વોને મોબાઈલ નંબર આપવાની ના પાડતા તેમણે પોતાની પાસે રહેલું ચપ્પુ જેવું ઘાતક હથિયાર બતાવી આ યુવતીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોતાં ગભરાયેલી …

Read More »

જીમમાં ચાલુ કસરતે હાર્ટ એટેક આવતા 24 વર્ષનો કોન્સ્ટેબલ ધડામ દઇને ઢળી પડ્યો, મળ્યું મોત, VIDEO વાયરલ

જીમમાં ચાલુ કસરતે હાર્ટ એટેક આવતા 24 વર્ષનો કોન્સ્ટેબલ ધડામ દઇને ઢળી પડ્યો, મળ્યું મોત, VIDEO વાયરલ

Read More »

લગભગ 60% કોવિડ-પોઝિટિવ દર્દીઓ એક વર્ષ પછી બહુવિધ અવયવોની નિષ્ફળતાથી પીડાય છે: સંશોધન

એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમયથી કોવિડથી પ્રભાવિત 59 ટકા દર્દીઓએ શરૂઆતના લક્ષણો પછી લગભગ એક વર્ષ પછી અંગને નુકસાન પહોંચાડ્યું છે. આમાં એવા દર્દીઓનો સમાવેશ થાય છે જેઓ પ્રથમ વખત ચેપ લાગ્યા બાદ ગંભીર રીતે બીમાર નહોતા પડ્યા. ‘રોયલ સોસાયટી ઑફ મેડિસિન’ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં …

Read More »

આગામી 48 કલાક બાદ ધકધકતી ગરમીમાં ગુજરાતમાં થશે તાપમાનમાં વધારો

રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 2 ડિગ્રી તાપમાન વધાવાની સંભાવના છે. આ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં …

Read More »
Translate »
× How can I help you?