chanchal bhuj bhuj

અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા

નવસારીમાં એક દુખદ ઘટના બની હતી. અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક ગામમાં જ સ્લીપ થતા મોતને ભેટ્યા હતા. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. ત્યારે …

Read More »

સાચી સાબિત થઈ ગઈ Hindenburgની ભવિષ્યવાણી અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે

અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે 24 જાન્યુઆરીએ આ રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે. અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગે અદાણી જૂથ પર છેતરપિંડી અને સ્ટોકની હેરાફેરીનો આરોપ મૂકતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. એક રિપોર્ટ અનુસાર …

Read More »

લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ, જનોઈ, મુંડન જેવાં શુભ કાર્યો માટે બે માસ રાહ જોવી પડશે

ફેબ્રુઆરી માસમાં લગ્નનું માત્ર એક જ મુહૂર્ત (શુભ દિવસ) એટલે કે ૨૮ ફેબ્રુઆરી જ બાકી રહ્યો છે. ત્યાર બાદ લગ્નનાં આયોજનો માટે લોકોને રાહ જોવી પડશેઆ વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનારક માસ રહેશે, એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે. ત્યારે લગ્ન કરી શકાય નહીં તેવું …

Read More »

આવતા મહિને હોળી સહિત આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ, જુઓ સંપૂર્ણ યાદી

ફેબ્રુઆરી 2023 સમાપ્ત થવામાં સમય બાકી છે, 4 દિવસ બાકી છે. આ ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો રહેશે. જે પછી નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો એટલે કે માર્ચ 2023 શરૂ થશે. બેન્કિંગ સેક્ટર માટે આ મહિનો ખૂબ જ વ્યસ્ત છે. આ મહિનામાં સામાન્ય લોકોને બેંકિંગ સાથે જોડાયેલા ઘણા કામ કરવા પડે છે. …

Read More »

સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા લગાવવા પર કડક વલણ અપનાવ્યું, 29 માર્ચ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય સરકારોને 2020ના આદેશનો અમલ સુનિશ્ચિત કરવા ચેતવણી આપી છે. કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને આ આદેશના પાલન અંગે 29 માર્ચ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ આદેશ …

Read More »

રીક્ષા અને કાર વચ્ચેના અક્સસ્માત 5 લોકોના મોત ત્રણ બાળકો અને અને પતિ પત્નિના મોત ઘટના સ્થળે ત્રણના મોત, બેના હોસ્પિટલમાં મોત

વડોદરાના અટલાદરા પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત રીક્ષા અને કાર વચ્ચેના અક્સસ્માત 5 લોકોના મોત ત્રણ બાળકો અને અને પતિ પત્નિના મોત ઘટના સ્થળે ત્રણના મોત, બેના હોસ્પિટલમાં મોત તમામના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખસેડાયા

Read More »

સુરતમાં પતિ-પત્નીના ઝઘડાનો વિચિત્ર કિસ્સો પત્નીને સાપુતારાની હોટેલમાં મુકી પતિ ફરાર

સુરતમાં પતિ-પત્નીના ઝઘડાનો વિચિત્ર કિસ્સો પત્નીને સાપુતારાની હોટેલમાં મુકી પતિ ફરાર

Read More »

પંજાબના AAP ધારાસભ્ય અમિત રતન કોટફટ્ટાની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અમિત રતન કોટફટ્ટાની વિજિલન્સ બ્યુરોએ પંજાબની ભટિંડા ગ્રામીણ બેઠક પરથી લાંચના કેસમાં ધરપકડ કરી છે. એક ટોચના અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. આના થોડા દિવસો પહેલા પંજાબ વિજિલન્સ બ્યુરોએ આ જ કેસમાં ધારાસભ્યના નજીકના સહયોગી રશિમ ગર્ગની ધરપકડ કરી …

Read More »

અદાણી જૂથના શેરોમાં 20 દિવસથી સતત કડાકા રૂ.12 લાખ કરોડનું ધોવાણ

હિન્ડેનબર્ગના અદાણી જૂથના કૌભાડ અને કંપનીના શેરો તેના ફંડામેન્ટલ કરતા ૮૫ ટકા ઊંચા ભાવે મળી રહ્યા છે એવા અહેવાલ બાદ, ફોર્બ્સ દ્વારા જૂથના પ્રમોટર ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી નાણાકીય હેરફેર કરી રહ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. આ પછી વિકિપીડિયામાં અદાણી જૂથ અંગે ઇન્ટરનેટ યુઝરને મળતી માહિતીમાં પણ ચેડાં કરવામાં …

Read More »

દિલ્હી MCD ચૂંટણી AAP અને BJPના નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ

AAP ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના નવા મેયર બન્યા છે. શૈલી ઓબેરોયે ભાજપના  રેખા ગુપ્તાને હરાવ્યા છે. શૈલી ઓબેરોયને 150 વોટ મળ્યા જ્યારે રેખા ગુપ્તાને માત્ર 116 વોટ મળ્યા. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી શરૂ થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ …

Read More »
Translate »
× How can I help you?