chanchal bhuj bhuj

તાજેતરમાં હાર્ટ અટેકના કેસોમાં વધારો થયો છે સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેકનું જોખમ રસી લીધા બાદ કરતા 4 થી 5 ટકા વધુ છે

તાજેતરમાં હાર્ટ અટેકના કેસોમાં વધારો થયો છે. જીમમાં યુવાનોની કસરત કરતી વખતે પણ હાર્ટ અટેકના કિસ્સા બન્યા છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેકનું જોખમ પણ કોરોના સાથે જોડાયેલું છે. ભૂતપૂર્વ ડબ્લ્યુએચઓ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને મંગળવારે (28 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે કોવિડ પછી હાર્ટ અટેક, ડાયાબિટીઝ, સ્ટ્રોકનું જોખમ વધે છે તે …

Read More »

હાઈકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા 72 દિવસ બાદ દેવાયત ખવડ જેલમાંથી આવશે બહાર 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ

દેવાયત ખવડના શરતી જામીન મંજૂર હાઈકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા 72 દિવસ બાદ દેવાયત ખવડ જેલમાંથી આવશે બહાર 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ

Read More »

પરિવારે મોબાઈલ ફોન ન લઈ આપતા જીવન ટૂંકાવ્યું વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત : વરાછાના વિદ્યાર્થીનો આપઘાત વરાછાના ધોરણ નવના વિદ્યાર્થીએ કર્યો આપઘાત પરિવારે મોબાઈલ ફોન ન લઈ આપતા જીવન ટૂંકાવ્યું વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Read More »

મારો પતિ મને નગ્ન કરીને પટ્ટાથી ફટકારે છે… અમદાવાદની પરિણીતાની આપવીતી

અમદાવાદની અભયમની ટીમ પાસે એક વિચિત્ર કિસ્સો આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ કરી કે તેનો પતિ તેને હેવાનની જેમ મારઝૂડ કરે છે. તે મને નગ્ન કરીને પટ્ટાથી ફટકારે છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ 181 મહિલા હેલ્પલાઈન અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલાએ ફરિયાદ કરી કે, તેનો પતિ …

Read More »

ધરપકડના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની અરજી, ચીફ જસ્ટિસે કહ્યુ- હાઇકોર્ટમાં જાવ

સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા બદલ રવિવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે સિસોદિયાએ તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલદી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું …

Read More »

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, હાલમાં ચાલી રહી છે કિડની સંબંધી સારવાર

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, હાલમાં ચાલી રહી છે કિડની સંબંધી સારવાર

Read More »

ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ગુજરાત પાસિંગની કારમાં મળ્યો મૃતદેહ

ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસેના નરસિંહ ઘાટ પર પાર્ક કરાયેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. શખ્સનો મૃતદેહ ડ્રાઈવરવાળી સીટ પર હતો, અને તેના પગ કારના સ્ટીયરિંગ પર રાખેલા હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, જે કારમાંથી મૃતદેહ મળ્યો …

Read More »

આ પાંચ રાશિના લોકો પર વરસશે ભગવાન શિવની કૃપા, ધન-ધાન્યમાં થશે વધારો

કુલ 12 રાશિઓ છે. રાશીફળ દ્વારા વિવિધ સમયગાળા વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ રાશિના જાતકોને આવનારા દિવસોમાં ભગવાન શિવની કૃપા મળવાની છે. આ રાશિઓ પર રૌદ્રાષ્ટક યોગ બનશે. આ રાશિના જાતકોને રૌદ્રાષ્ટક યોગથી લાભ થશે. મેષ મહિલાઓની ધન-સંપત્તિમાં વધારો થશે અને કોઈપણ સંકોચ વિના આગળ વધશો. પરિણામો તમારા પક્ષમાં …

Read More »

કેનેડામાં વીડિયો એપ ટિકટૉક પર લાગ્યો પ્રતિબંધ

કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે શોર્ટ-ફોર્મ વીડિયો એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે. વીડિયો એપ Tiktok ને સત્તાવાર ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી બ્લોક કરી દેવામાં આવી છે. કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ મંગળવાર (28 ફેબ્રુઆરી)થી લાગુ થશે. Tiktok એપ્લિકેશન સરકાર દ્વારા જાહેર કરાયેલ મોબાઇલ ઉપકરણોમાંથી …

Read More »

મહામંડળની CMને રજૂઆત ખાનગી ટ્યુશન બંધ કરાવવા કરી માગ કડક નિયમ માટે રેવન્યુ અધિકારીની નિમણૂંકની માગ

શાળા સંચાલક મહામંડળની CMને રજૂઆત ખાનગી ટ્યુશન બંધ કરાવવા કરી માગ કડક નિયમ માટે રેવન્યુ અધિકારીની નિમણૂંકની માગ શાળા સમયે ટ્યુશન ક્લાસિસ ચાલતા હોવાનો આરોપ

Read More »
Translate »
× How can I help you?