ગાંધીનગર કોબા રોડ પર રક્ષાશક્તિ સર્કલ ખાતે નવનિર્મિત ફલાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે આજે ગાંધીનગર કોબા રોડ પર રક્ષાશક્તિ સર્કલ ખાતે નવનિર્મિત ફલાયઓવરનું અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર કોબા-અમદાવાદ-એરોડ્રોમ રોડ પર રક્ષાશકિત સર્કલ પર ફલાય ઓવરબ્રીજનુ રવિવારે સવારે લોકાર્પણ કર્યું હતું. રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ફલાય ઓવરબ્રીજ પંચાવત કરોડ રૂપિયાના ખર્ચ નિર્માણ થયો છે.

• ૯૩૬ મીટરની કુલ લંબાઈ ધરાવતો આ નવો ફલાય ઓવરબ્રીજ કાર્યરત થતાં. ગાંધીનગર- કોબા- એરપોર્ટ રોડ ઉપરનો ટ્રાફિક હળવો થશે,

• એટલું જ નહિ ભારે વાહનો માટે રીંગ રોડ ઉપરનો ટ્રાફિક કોઈ અડચણ વિના સુવ્યવસ્થિત ચાલી શકશે.

• મુખ્યમંત્રીએ આ બ્રીજનું લોકોર્પણ કર્યું, તે અવસરે સાંસદ શ્રી એચ. એસ. પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ તથા અલ્પેશ ઠાકોર, મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, તેમજ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ સહિત સંગઠનના અગ્રણીઓ, કોર્પોરેટરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

About chanchal bhuj bhuj

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?