chanchal bhuj bhuj

અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ આખી રાત કંટ્રોલરૂમમાં હાજર રહ્યા

અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ આખી રાત કંટ્રોલરૂમમાં હાજર રહ્યા ભુજ નલિયા ખાતે બી પર જોઈ વાવાઝોડા ના ટકરાઓ બાદ સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખવા અને રાહત બચાવ કાર્ય પર મોનિટરિંગ કરવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આખી રાત્રી નલિયા ખાતે કંટ્રોલરૂમમાં હાજર રહ્યા હતા આજે સવારે નલિયા ખાતે બીપોરજોય વાવાઝોડાના …

Read More »

નલીયા-જખૌમાં ભારે પવન સાથે વરસાદ શરુ

નલીયા-જખૌમાં ભારે પવન સાથે વરસાદ શરુ ભુજ બીપરજોય વાવાઝોડાને પગલે કચ્છ જિલ્લામાં તેની ગઈકાલ રાત્રેથી જ અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા જખ્ખૌ વિસ્તારના પ્રતિનિધિ હિરેનભાઈ ગૌસ્વામીના જણાવ્યા મુજબ સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો છે .આ વિસ્તારમા મોટીસંખ્યામાં વૃક્ષો અને વિજપોલ …

Read More »

બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને શક્તિસિંહજી ગોહિલ તેમજ અમિતભાઈ ચાવડા કચ્છજિલ્લા ની મુલાકાતે

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો ની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને અસરગ્રસ્તો ની સમસ્યાઓ જાણવા માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજ્યસભા સાંસદશ્રી, અને પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શક્તિસિંહજી ગોહિલ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડા કચ્છ જિલ્લાની …

Read More »

બિપરજોય વાવાઝોડાની આફતમાં સંકલનથી કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત

કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ અને વિભાગો એક જ જગ્યાએ બેસીને વાવાઝોડાની સ્થિતિ પર રાખી રહ્યા છે ચાંપતી નજર ૦૦૦૦ એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, આરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પરિસ્થિતિનું થઈ રહ્યું છે સતત મોનિટરિંગ ૦૦૦૦ વાવાઝોડાની વર્તમાન સ્થિતિથી માંડીને કોઈપણ ફરિયાદ અંગે કમાન્ડ કંટ્રોલ સેન્ટર …

Read More »

બિપરજોય વાવાઝોડુ અને તંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત અહેવાલ

બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ ૦૦૦૦ કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૯ હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર ૦૦૦૦ ભુજ, ગુરૂવાર: અરબસાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય બન્યું છે. જે કચ્છના જખૌ બંદરના આજુબાજુના વિસ્તારમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. બિપરજોય વાવાઝોડાની સામે આગમચેતી પગલાના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર …

Read More »

પાકિસ્તાન ચક્રવાતી તોફાન બિપોરજોયના તોફાનથી થતી તબાહીને તે વેઠી શકશે નહીં

પાકિસ્તાન ચક્રવાતી તોફાન બિપોરજોયના (Cyclone Biparjoy) તોફાનથી થતી તબાહીને તે વેઠી શકશે નહીં. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કહેવાયું છે કે, દેવાળીયા થવાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી લોન લેવા માટે વારંવાર આજીજી કરી રહ્યા છે. બ્લૂમબર્ગે કહ્યું છે કે, પાકિસ્તાનને નાણાકીય વર્ષ 2024 માટે લગભગ 22 …

Read More »

વાવાઝોડા અને જખૌ વચ્ચેનું અંતર હવે ફક્ત 200 કિ.મી. રહ્યું, સાંજે 5 વાગ્યા સુધીમાં ત્રાટકવાની શક્યતા

વહેલી સવારે IMD એ નવું બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌથી વધુ નજીક પહોંચ્યુ છે. તો હાલ વાવાઝોડાના કેન્દ્રબિંદુ કચ્છના જખૌ બંદરથી 200 કિ.મી. દૂર છે. જે સાંજ સુધીમાં ટકરાઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 કલાક બાદ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. દર કલાકે 5 કિલોમીટર …

Read More »

આવતીકાલથી કચ્છની એસટી બસો ની સેવા પણ બંધ

બિપરજોય વાવાઝોડું ભારે વરસાદ અને ચક્રવાતથી નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે એસ.ટી.બસોનું આંતરીક પરિવહન બંધ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું 0 0 0 0 કચ્છ જિલ્લાના ચાર તાલુકા લખપત, નખત્રાણા, માંડવી તથા અબડાસા તાલુકામાં એસ.ટી.બસો બંધ રહેશે ભુજ, બુધવારઃ હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી “Biparjoy” વાવાઝોડું ઉદભવેલ …

Read More »

બિપરજોય ચક્રવાતને કારણે પાકિસ્તાનમાં કટોકટી જાહેર, 80 હજાર લોકોને ખસેડવા માટે સેના બોલાવી

પાકિસ્તાની શહેર કરાચીની નજીક પહોંચતાની સાથે સિંધ પ્રાંતની સરકારે સેના અને નૌસેનાને મદદ માટે બોલાવી છે. તો વળી સમુદ્રી તટની નજીક રહેતા 80 હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચા઼ડવાની પ્રક્રિયા ઝડપી કરી છે. પાકિસ્તાન મૌસમ વિજ્ઞાન વિભાગના નવા પરામર્શ અનુસાર, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન સાથે નબળું થઈ ગંભીર …

Read More »

ભારતમાંથી કરોડપતિઓની પલાયન ચાલુ, આ વર્ષે 6 હજારથી વધુ અમીર લોકો દેશ છોડી શકે છે

ભારતમાંથી કરોડપતિઓની પલાયન ચાલુ, આ વર્ષે 6 હજારથી વધુ અમીર લોકો દેશ છોડી શકે છે હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશનના 2023ના અહેવાલમાં જાહેર

Read More »
Translate »
× How can I help you?