મુંબઈના જુહું બીચ પર ફરવા આવેલા 6 લોકો દરિયામાં ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, ચાર હજુ પણ લાપત્તા
Read More »ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા
વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું છે. જેને પગલે દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, …
Read More »NCP પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પૂણેના IT એન્જિ.ની ધરપકડ
એનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બર્વેએ કથિત રીતે NCPના વડા શરદ પવાર વિરુદ્ધ ફેસબુક …
Read More »સાળંગપુર દર્શને આવેલા ભક્તોની કાર પર ઈલેક્ટ્રીક તાર પડતા 5 ગાડીઓ ભળભળ સળગી ઉઠી
સાળંગપુર પાસે પાર્ક કરેલ 5 ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાળંગપુર સરકારી હોસ્પિટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર દર્શન કરવા આવનાર પરિવાર દ્રારા પાર્ક કરેલ કાર પર ઇલેક્ટ્રીક તાર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વારાફરતી એક સાથે 5 કારમાં આગ ભભૂકતા લોકોમાં થોડો સમય માટે …
Read More »LIVE VIDEO વાવાઝોડાની તાકાત વધતા જોરદાર પવન ફુમકાય છે
વાવાઝોડાની તાકાત વધતા દરિયો ગાંડોતૂર બન્યો હાલ વાવાઝોડું 460 કિમી પોરબંદરથી દુર અને દ્વારકાથી 510 અને નલિયાથી 600 કિમી દૂર છે
IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પોરબંદર તરફ બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. …
Read More »પતિનો વિરહ એક કલાક પણ જીરવી ન શકી પત્ની વૃદ્ધ દંપતીની એકસાથે અર્થી ઉઠી
વૃદ્ધ દંપતીએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય તેમ પતિના નિધનના એક કલાક બાદ પત્નીનું પણ નિધન થયું હતું. વૃદ્ધ દંપતીની ગામમાં એકસાથે અર્થી નીકળતા ગમગીનીનો માહોલ છવાયો હતો. ભરૂચના ફાટાતળાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં શુક્રવારે સવારે વૃદ્ધ હરકિસન ભગવાનદાસ મકવાણાનું ઉંમરના કારણે નિધન થયુ હતું. પતિના મોતનો …
Read More »વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું
ગુજરાતમાં સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશતા ચોમાસાની સિસ્ટમ પર માઠી અસર કરી છે 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. …
Read More »મહિલાએ રેપનો ખોટો કેસ દાખલ કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું કર્ણાટક હાઈકોર્ટે
બેંગ્લુરુની એક મહિલાએ પોતાના પતિ સામે રેપનો કેસ દાખલ કરીને ફરિયાદ કરીને છૂટાછેડા માગ્યા છે કેસ સાંભળતા હાઈકોર્ટને એવું લાગ્યું કે આ કેસમાં મહિલાએ પતિ સામે ખોટો કેસ કર્યો છે અને મહિલાની અરજી ફગાવતા કહ્યું કે તેણે કાયદાનો ઘોર દુરપયોગ કર્યો છે. એક યુવક અને યુવતી પ્રેમમાં પડ્યાં. ચાર વર્ષના …
Read More »બેડમિન્ટન રમી રહેલા 52 વર્ષીય મહેન્દ્ર શર્માનું રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું
સેક્ટર 21A નોઈડા ઇન્ડોર સ્ટેડિયમના બેડમિન્ટન કોર્ટ પર બેડમિન્ટન રમી રહેલા 52 વર્ષીય મહેન્દ્ર શર્માનું રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. લોકોએ દોડીને તેને ઉપાડ્યો, CPR આપ્યું, છતાં કોઈ જીવ બચ્યો ન હતો
Read More »