કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, કેરળનો 75 ટકા ભાગ ચોમાસાએ કવર કર્યો, સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં આવે છે ચોમાસું ગુજરાતમાં 20થી 25 જૂન વચ્ચે બેસી શકે ચોમાસું
Read More »આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થવાનું છે
આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થવાનું છે, સુત્રો અનુસાર, આવતીકાલે એટલે કે 31 મેના દિવસે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બૉર્ડની વેબસાઇટ પરથી જોઇ શકાશે, સવારે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ અને વૉટ્સએપ નંબરથી વદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, …
Read More »પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો હાર્ટ એટકેથી મોત
પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત થયું છે. પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. રાત્રે 1.30 કલાકે તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકોએ હાર્ટ …
Read More »સુરતમાં મિત્રએ મિત્રની પત્નીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના બની
સુરતમાં મિત્રએ મિત્રની પત્નીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. સુરતમાં એક વ્યક્તિએ તેના મિત્રની પત્નીનો કપડા ઉતારતો વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. …
Read More »દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાને લઇને એફઆઇઆર નોંધી
દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાને લઇને એફઆઇઆર નોંધી છે. મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા તેમજ વિરોધ પ્રદર્શનના આયોજકો અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. આ તમામ સામે IPC કલમ- 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની …
Read More »રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે મોત CAનાં વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક કોન્ટ્રાક્ટરનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે મોત CAનાં વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક વાંચતા વાંચતા વિદ્યાર્થીનું હૃદય બેસી ગયું 47 વર્ષના કોન્ટ્રાક્ટરનું હાર્ટ એટેકથી મોત યાત્રાએ ગયેલા કોન્ટ્રાક્ટરનું હૃદય બેસી ગયું
Read More »આ વર્ષે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી 19 જૂનથી શરૂ થશે
આદ્યશક્તિ કહેવાતી દેવી દુર્ગાના તમામ સ્વરૂપોની પૂજા માટે નવરાત્રીનો પવિત્ર તહેવાર ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી 19 જૂનથી શરૂ થશે. મા ભગવતીના ગુપ્ત સ્વરૂપોના આ 10 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવા માટે અલગ-અલગ ફળ બતાવવામાં આવ્યા છે.
Read More »LIVE VIDEO મહિલા શિક્ષકો વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી, ઘણી લાતો અને મુક્કા ફટકીર્યા
પટનામાં બે મહિલા શિક્ષકો વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી, ઘણી લાતો અને મુક્કા ફટકીર્યા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
Read More »આગામી 28 અને 29 મે એ કમોસમી વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે
હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 28 અને 29 મે એ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો …
Read More »ફ્લેટમાં નોકરાણી પોતા કરી રહી હતી, અચાનક ડોલમાં પેશાબ કરી રહી હતી
UP: ફ્લેટમાં નોકરાણી પોતા કરી રહી હતી, અચાનક ડોલમાં પેશાબ કરી રહી હતી ◆ આરોપી સબીના ખાતૂન વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
Read More »