chanchal bhuj bhuj

ઠાકર થાળ હોટલમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે 200 લોકોનું રેસ્ક્યુ કર્યું

અમરેલીની હોટલમાં લાગી ભીષણ આગ ઠાકર થાળ હોટલમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે 200 લોકોનું રેસ્ક્યુ કર્યું લિફ્ટમાં ફસાયેલ 4 લોકોને સલામત બહાર કાઢ્યા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

Read More »

બિપોરજોય’ વાવાઝોડાનો ટ્રેક બદલાયો વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન આજથી 15 જૂન સુધી જોવા મળશે વાવાઝોડાની અસર

બિપોરજોય’ વાવાઝોડાનો ટ્રેક બદલાયો વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિમી દૂર માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ રખાયું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી ગઈ છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું છે. હાલ વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી …

Read More »

મે મહિનામાં મારુતિ સુઝૂકીની બલેનો કાર સૌથી વધુ વેચાઈ ટોપ 10 કારમાં મારુતિની 7 કારો

મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાનું શાનદાર વેચાણ ચાલુ રાખ્યું છે. આ સાથે જ ટોપ 10 કારમાં મારુતિની 7 કારોએ દમદાર પ્રદર્શન કર્યું છે મે મહિનામાં મારુતિ સુઝૂકીની બલેનો કાર સૌથી વધુ વેચાઈ છે. જ્યારે એક મહિના પહેલા તે ત્રીજા નંબરે હતી. મારુતિ બલેનોના મે મહિનામાં 18700 યુનિટ વેચાયા છે. બીજા નંબરે …

Read More »

NCPના વડા શરદ પવારને ટ્વિટર પર મળી જાનથી મારી નાખવાની ધમકી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારબાદ એનસીપીના સાંસદ અને પવારના પુત્રી સુપ્રિયા સુલેના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યું હતું. આ મામલે ધમકી આપનારા ટ્વિટર હેન્ડલ સામે કાર્યવાહીની માંગ કરશે  

Read More »

પોરબંદર અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટીને 870 km થઈ

અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ  બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રે 11.30 વાગ્યે નોંધવામાં આવેલી વિગતો પ્રમાણે વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 840 કિલોમીટરના અંતરે હતું. મુંબઈથી વાવાઝોડું બિપોરજોય પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિલોમીટર દૂર રહેલું હતું. આગામી 38 …

Read More »

ગુજરાતમાં સાટાપાટાથી લગ્ય થાય છે ભાઈનાં લગ્ન તૂટ્યાં તો બહેનનું પણ ઘર ભાંગ્યું

આજે પણ ગુજરાતમાં લગ્ન માટે સાટા પદ્ધતિનો રિવાજ છે. આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. જેમાં બે પરિવારો સામસામે દીકરા-દીકરી આપવાનો વહેવાર કરે છે. જે ઘરમાં દીકરી આપવાની હોય તે પરિવારની દીકરીને વહુ તરીકે આપણા ઘરમાં લાવવી એટલે સાટા પદ્ધતિ. આ રીતમાં સામસામે લગ્ન થાય છે. એક હાથથી દીકરી આપવી …

Read More »

સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ, 18 વર્ષ અને 45 વર્ષના બે વ્યક્તિના કમલેશ અને નફિઝ ખાન મોતને ભેટયા

સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ, 18 વર્ષ અને 45 વર્ષના બે વ્યક્તિના કમલેશ અને નફિઝ ખાન મોતને ભેટયા, ખટોદરા પોલીસે મૃતદેહને PM અર્થે મોકલ્યા

Read More »

કારમાં કિસ કરતા પકડાયેલા કપલને જાહેરમાં 21 કોરડા ફટકારાયા

ઈન્ડોનેશિયામાં કારમાં કિસ કરી રહેલા એક કપલને 21 કોરડા ફટકારવાની સજા અપાઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર જ્યારે આ કપલને જાહેરમાં કોરડા ફટકારવામાં આવ્યા હતા ત્યારે લોકો ભેગા થઈને તે જોઈ રહ્યા છે. સજા દરમિયાન દર્દ સહન નહી થવાથી યુવતી જમીન પર પડી ગઈ હતી અને …

Read More »

રેપનો ભોગ બનીને ગર્ભવતી બનનાર સગીરાનો માતાપિતાએ ગર્ભપાત કરાવવાનો કર્યો ઈન્કાર

દિલ્હી હાઈકોર્ટે એવું ઠરાવ્યું છે કે કોઈ પણ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી માટે મહિલાની મંજૂરી જરુરી હોય છે પરંતુ સગીરાના કિસ્સામાં તેના માતાપિતાની જ મંજૂરીની જરુર હોય છે જો માતાપિતા ગર્ભપાતની મંજૂરી ન આપે તો ગર્ભપાત થઈ શકતો નથી. સગીર તેમજ તેના વાલીએ ગર્ભપાત માટે સંમતિ આપવાનો ઈન્કાર કર્યા બાદ …

Read More »
Translate »
× How can I help you?