આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આવનારા બે દિવસમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં તાપમાનમાં વધારો થશે. તો રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 37.4 …
Read More »ત્રણ વર્ષનો માસુમ બાળક સિક્કો ગળી જતા તબીબોએ દૂરબીન થી બહાર કાઢ્યો
સુરતમાં ત્રણ વર્ષનો માસુમ બાળક સિક્કો ગળી જતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, બાળક એક રૂપિયાનો સિક્કો ગળી જતા સિવિલના તબીબોએ દૂરબીન થી બહાર કાઢ્યો
Read More »ડોક્ટરે મહિલા દર્દીના પ્રાઈવેટ પાર્ટનો ફોટો ખેંચી સોશિયલ મીડિયા પર શેર કર્યો
ચીનમાં એક મહિલા રોગ નિષ્ણાતે એવી ગંદી હરકત કરી જેના વિશે જાણીને લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. ડોક્ટરે કથિત રીતે એક મહિલા દર્દીના પ્રાઈવેટ પાર્ટની તસવીરો ખેંચી હતી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી. પબ્લિક હોસ્પિટલમાં કાર્યરત ગાયનેકોલોજીસ્ટને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. હાલમાં આ મામલે …
Read More »સમુદ્રકાંઠાના મોટા શહેરોને UN પ્રમુખની ચેતવણી દુનિયામાં 900 મિલિયન લોકો ડૂબી મરશે
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે દુનિયાભરને ક્લાઈમેટ ચેન્જ અંગે મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે મુંબઈ અને ન્યુયોર્ક જેવા મોટા શહેરોએ વધતી સમુદ્રની જળસપાટીને કારણે ગંભીર પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. એવામાં વૈશ્વિક સમુદાયે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે ગંભીર પ્રયાસો કરવા પડશે. તેમણે કહ્યું કે સમુદ્રની વધતી …
Read More »પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં
કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો નિર્ણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો …
Read More »આજથી CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, આ વર્ષે 38 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ CBSE દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી તારીખમુજબ ધોરણ 10ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા આજથી શરુ થઈને 5મી એપ્રિલ સુધી લેવામાં આવશે. આ પરીક્ષા અંગેની માહિતી CBSEની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર તાજેતરમાં …
Read More »ટ્રાફીક પોલીસ દ્વારા બિનવારસી વાહનો કબજે લેવાની ડ્રાઇવ શરુ
ટ્રાફીક પોલીસ દ્વારા બિનવારસી વાહનો કબજે લેવાની ડ્રાઇવ શરુ કરવામાં આવેલ છે. આપની આસપાસના વિસ્તારમાં આવા કોઇ વાહનો હોય તો અમને કમેન્ટમાં અથવા મેસેજમાં ફોટોગ્રાફ અને લોકેશન મોકલી આપવી વિનંતી.
Read More »ઘરના છત પરથી સાપે એવી છલાંગ લગાવી કે જાણે હવામાં ઉડ્યો, સોશિયલ મીડિયા પર શેર થયો મજેદાર VIDEO
ઘરના છત પરથી સાપે એવી છલાંગ લગાવી કે જાણે હવામાં ઉડ્યો, સોશિયલ મીડિયા પર શેર થયો મજેદાર VIDEO
Read More »ટીવી જોવા માટે ચેનલ કે સેટ અપ બોક્સ લેવાની જરુર પડશે નહીં, ફ્રીમાં જોઈ શકશો અનેક ચેનલ
ટૂંક સમયમાં આપને સેટ ટોપ બોક્સથી છુટકારો મળી શકે છે. માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું કે, 200થી વધારે ચેનલ સુધી આપવાની માટે ટેલીવિઝન સેટમાં નિર્માણના સમયે જ સેટેલાઈટ ટ્યૂનર લગાવાની કોશિશ થઈ રહી છે. આ ઉપક્રમમાં દર્શકોને દૂરદર્શનની ફ્રી ડિશ વિના કાર્યક્રમ જોવાની સુવિધા મળશે. તેમણે …
Read More »આકરા ઉનાળા માટે રહેજો તૈયાર ગરમી અંગે હવામાન વિભાગની આગાહી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે
આકરા ઉનાળા માટે રહેજો તૈયાર ગરમી અંગે હવામાન વિભાગની આગાહી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે
Read More »