રાજ્યના ગૃહ વિભાગે 28 મહાનુભાવને અપાતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, ભૂષણ ભટ્ટ, ડૉ.ઋત્વિજ પટેલ અને રાજેન્દ્રદાસજી મહારાજની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. તો શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14ની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …