NATIONAL NEWS

ગુજરાત બાદ હવે 2024 પર AAPની નજર

દિલ્હી મહાનગર પાલિકા ચૂંટણી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5 સીટો જીતનારી આમ આદમી પાર્ટી હવે વર્ષ 2024માં યોજાનાર લોકસભાની તૈયારીમાં લાગી ગઈ છે. તેને ધ્યાનમાં રાખી પાર્ટીએ રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક 18 ડિસેમ્બરે યોજાશે. રાષ્ટ્રીય પરિષદની આ બેઠકમાં આમ આદમી પાર્ટીના દેશભરના જનપ્રતિનિધિઓ સહિત ઘણા રાજ્યોના નેતા …

Read More »

2022માં Google Search પર આ વસ્તુઓ સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી

Google Search In Year 2022 લતા મંગેશકર પાસિંગ, સિદ્ધુ મૂઝ વાલા પાસિંગ, યુપી ઈલેક્શન લિસ્ટ, રશિયન યુક્રેન વોર, ભારતમાં કોવિડ 19 કેસ, શેન વોર્ન પાસિંગ, ક્વીન એલિઝાબેથ પાસિંગ, કેકે પાસિંગ, હર ઔર તિરંગા આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલા સમાચારોમાં પ્રથમ નંબરે છે. બપ્પી લાહિરી પાસિંગને સૌથી વધુ સર્ચ કરવામાં …

Read More »

મહિલાઓની સુંદરતા નષ્ટ કરવા ચહેરા પર ગોળીબાર

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે સરકારે મોરાલિટી પોલીસને ભંગ કરી દીધી છે. મહિલાઓ માટે આ એક મોટી જીત માનવામાં આવે છે. આ જીત માટે મહિલાઓએ ઘણું બલિદાન આપ્યું છે. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓ પર ખૂબ જ અત્યાચાર કર્યો. મહિલાઓની સુંદરતા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈરાની …

Read More »

‘પોર્ન વીડિયો જોઈને ફેલ થયો’, વળતર લેવા આવેલા યુવાનને સુપ્રીમે ઉલટાનો ફટકાર્યો તગડો દંડ

મધ્યપ્રદેશના યુવાન આનંદ કિશારે સુપ્રીમ કોર્ટમાં એક વિચિત્ર અરજી દાખલ કરી. યુવાને તેની ફરિયાદમાં લખ્યું યૂટ્યૂબ પર અશ્લીલ અને ભડકાઉ પોર્ન વીડિયોની જાહેરાત જોઈને મારુ ધ્યાન ભટકી ગયું હતું અને તેને કારણે તે મધ્યપ્રદેશ પોલીસની પરીક્ષામાં ફેલ થયો હતો તેથી યૂટ્યુબને તેને 75 લાખનું વળતર અપાય તેનો નિર્દેશ આપવામાં આવે. …

Read More »

સહમતિથી છૂટાછેડા માટે પતિ-પત્નીને એક વર્ષ સુધી અલગ રહેવાની જરૂર નથી: કેરલ હાઈકોર્ટ

કેરળ હાઈકોર્ટે  સહમતીથી છૂટાછેડા માટે એક વર્ષ માટે અલગ રહેવાની જોગવાઈને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માટે એક વર્ષ સુધી રાહ જોવી ગેરબંધારણીય છે. કેરળ હાઈકોર્ટની ખંડપીઠે  પરસ્પર સંમતિથી પતિ-પત્ની વચ્ચે એક વર્ષના અલગ થવાના સમયગાળાની જોગવાઈને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવી હતી …

Read More »

લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ વરરાજાના માતા-પિતા સહિત 60 લોકો ઇજાગ્રસ્ત, 2ના મોત

જોધપુરના શેરગઢમાં લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાથી 60 લોકો દાઝી ગયા હપવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે ઘટના બાદ ગ્રામજનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી અને બાદમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને બહેન પણ ફસાઈ ગયા હતા. જેમાંથી બહેનની …

Read More »

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનતા શું થશે ફાયદો?

રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીને આ લાભો મળશે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી આમ આદમી પાર્ટીને એ ફાયદો થશે કે તેમના પક્ષનું પ્રતીક ઝાડુ કાયમી બની જશે. હવે AAP પાસે સમગ્ર દેશમાં માત્ર એક જ ચૂંટણી ચિન્હ હશે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવ્યા પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો …

Read More »
Translate »