Breaking News

NATIONAL NEWS

સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. …

Read More »

બેન્કિંગ વ્યવહાર પર નજર રાખી રહી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓથોરિટી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓથોરિટી રિઅલ ટાઈમ એક્સેસ માટે કરદાતાઓના બેન્કિંગ વ્યવહાર પર નજર રાખી રહી છે. GST રજિસ્ટ્રેશન દરમિયાન કરદાતા માત્ર એક બેન્ક એકાઉન્ટની માહિતી આપે છે અને એક બિઝનેસ માટે અનેક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. હાલના સમયમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનો ડેટા મેળવવો પણ મુશ્કેલ છે. સૂત્રો પરથી જાણવા …

Read More »

વર્લ્ડકપ રમવા માટે ભારત નહી આવે પાકિસ્તાનની ટીમ PCB ચીફ નજમ શેઠ

પાકિસ્તાનની ટીમ 2023 વર્લ્ડ કપમાં ભારતના પ્રવાસે નહીં જાય. પીસીબી ચીફના જણાવ્યા અનુસાર, ‘પાકિસ્તાન ટીમ પોતાની વર્લ્ડ કપ મેચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમવા માંગે છે.’ તેમણે કહ્યું હતું કે ‘જેમ ભારતે એશિયા કપમાં પાકિસ્તાન ન આવવાનો અને ન્યૂટ્રલ મેદાન પર મેચ રમવાનો નિર્ણય લીધો છે, તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ …

Read More »

“દિલ્હી સરકારને ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર” કેન્દ્રો રાજ્ય સરકારના અધિકારો ન લેઃ SC

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે આ અંગે ચુકાદો આપ્યો. “દિલ્હી સરકારને ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકાર” કેન્દ્રો રાજ્ય સરકારના અધિકારો ન લેઃ SC સત્તાની શક્તિ ચૂંટાયેલી સરકાર પાસેઃ SC લોકતંત્ર અને બંધારણનું સન્માન જરૂરીઃ SC કોર્ટે આ મામલે 18 જાન્યુઆરીના રોજ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો …

Read More »

દીકરીના બેસ્ટ ફ્રેન્ડ પર ફિદા થઈ ગઈ મમ્મી, સગાઈ કરી

મિરરના રિપોર્ટ્સ અનુસાર, છોકરીએ ખુદ ઓનલાઈન શેરિંગ પ્લેટફોર્મ રેડિટ પર આ કહાની જણાવી છે કે, તેનો દોસ્ત તેનો જ સાવકો પિતા બનવાનો છે, તેની માતાએ કોવિડ લોકડાઉન દરમ્યાન તેના સૌથી સારા મિત્ર સાથે પોતાનુ લફરુ ચલાવ્યું અને આ દરમ્યાન કોઈને કાનોકાન ખબર પણ ન થઈ. છોકરીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, …

Read More »

કથાવાચકનો શિષ્ય જ યજમાનની પત્નીને ભગાડીને લઈ ગયો

કથાવાચન માટે આવેલા કથાવાચકનો શિષ્ય જ યજમાનની પત્નીને ભગાડીને લઈ ગયો હતો. પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેના પર પોલીસ ફરિયાદ નોંધી લીધી છે. એક મહિના બાદ જ્યારે ફરિયાદકર્તાની પત્ની મળી ગઈ તો, પોલીસે તેને નિવેદન નોંધવા માટે બોલાવી હતી. પણ મહિલાએ પતિ સાથે રહેવાની ના …

Read More »

હાલમાં એક વ્યક્તિને 9 સિમ કાર્ડ મળે છે પરંતુ સરકાર તેને ઘટાડીને માત્ર 4 કરશે

હાલમાં એક વ્યક્તિને 9 સિમ કાર્ડ મળે છે પરંતુ સરકાર તેને ઘટાડીને માત્ર 4 કરશે. સરકાર 1 અઠવાડિયામાં તેની નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે. વે તમે સરળતાથી સિમ કાર્ડ મેળવી શકશો નહીં. સરકાર દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ સિમ કાર્ડની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. લોકો https://tafcop.dgtelecom.gov.in પર જઈને તેમના …

Read More »

પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત.પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર

પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો બેહોશ થઈ ગયા હતા. ઘટનાને લઈ સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ પોલીસ નાકાબંધી કરીને ઘટના સ્થળે કોઈને ન જવા દેવા કવાયત કરી હતી. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને તેમના ઘરોમાંથી બહાર …

Read More »

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નકસલી હુમલો, 10 જવાન શહીદ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ સાથે નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું. કેટલાક જવાનોના શહીદ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ઉલ્લેખવામાં આવી રહ્યું છે કે સૈનિકોને ભારે નુકસાન થયું છે. કેટલાક નક્સલવાદીઓ પણ …

Read More »
Translate »