Breaking News

NATIONAL NEWS

ભારતમાં 5 માંથી 4 લોકો આ વર્ષે નોકરી બદલવા માંગે છે! જેમની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે છે

છેલ્લા કેટલાક દિવસોમાં, વિશ્વની ઘણી મોટી કંપનીઓમાં છટણીની જાહેરાત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા છે અને લોકો તેમની નોકરી ગુમાવવાનો પણ ડર છે. દરમિયાન, ભારતમાં લોકોને નોકરીની પણ ખૂબ જ જરૂર છે. LinkedIn એ એક સંશોધનને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં પાંચમાંથી ચાર પ્રોફેશનલ્સ નવી …

Read More »

લાઇવ વિડીયો ચાલુ કાર્યક્રમે   એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો આરોગ્ય સચિવ જીવ બચાવ્યો

ચાલુ કાર્યક્રમે   એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો ત્યારે ચંદીગઢના આરોગ્ય સચિવ આઈ.એ.એસગર્ગ_યશપાલ જી એ તરત જ સીપીઆર આપીને માણસનો જીવ બચાવ્યો.  હાર્ટ એટેકથી જીવ બચાવી શકાય છે. દરેક વ્યક્તિએ CPR શીખવું જોઈએ.

Read More »

જિલ્લા પંચાયતના પ્રમુખ સસ્પેન્ડ ખંડણીના કેસમાં જેલમાં બંધ છે

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સસ્પેન્ડ ખંડણીના કેસમાં જેલમાં બંધ છે પ્રમુખ નવીન પટેલ વેપારી પાસેથી ખંડણી અને હપ્તો માંગ્યો હોવાનો આરોપ છે પોલીસે નવીન પટેલને કોર્ટમાં રજૂ કરતાં 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે

Read More »

હિન્દુઓ પણ તીર્થોને પ્રવાસન સ્થળ ન બનવા દે શંકરાચાર્ય

જૈન સમાજે જે રીતે તેમના તીર્થ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ બનતું રોકવા સંઘર્ષ કર્યો તે આદર કરવા યોગ્ય છે. હિન્દુ સમાજ પણ સમજી લે કે તીર્થ અને પ્રવાસન સ્થળ જુદાં છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે. અહીં જમીનો ફાટી રહી છે. કુદરત જવાબ આપી રહી છે. જોશીમઠના …

Read More »

આખું જોશીમઠ એક સાથે જમીનમાં સમાઈ જશે? ઈસરોએ જાહેર કરી પ્રથમવાર સેટેલાઈટ તસવીર

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો)ના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે પહેલી વાર જોશીમઠની સેટેલાઈટ તસ્વીરો જાહેર કરી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, જોશીમઠ શહેર કેવી રીતે ધસી રહ્યું છે. આ તમામ તસ્વીરો કાટરેસૈટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવી છે. હકીકતમાં જોઈએ તો, જોશીમઠમાં જમીન ધસ્યા બાદ ઘરો અને રસ્તા પર મોટી …

Read More »

અમેરિકા-કેનેડામાં ડોલર લઈ ફરવાની જરૂર નથી, દરેક ભારતીય UPI દ્વારા પેમેન્ટ કરી શકશે

અન્ય દેશોમાં રહેતા ભારતીયો માટે પણ શરૂ કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, NRIs હવે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરો દ્વારા પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. NRI એ UPI દ્વારા ચુકવણી કરવા માટે તેમના બિન-નિવાસી બેંક (NRE/NRO) એકાઉન્ટને UPI સાથે લિંક …

Read More »

કેન્દ્ર સરકારે 6 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો

કેન્દ્ર સરકારે 6 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિગતો મુજબ ફેક ન્યૂઝ બતાવવા પર આ ચેનલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ તમામ ચેનલો ખોટા સમાચાર અને માહિતી ફેલાવી રહી હતી.

Read More »

લાઇવ દ્રશ્યો સોસાયટીમાં કૂતરાને હટાવવાના વિરોધમાં એક મહિલાને ઘેરી લઈ માર મારવામાં આવ્યો

સોસાયટીમાં કૂતરાને હટાવવાના વિરોધમાં એક મહિલાને ઘેરી લઈ માર મારવામાં આવ્યો હતો. પીએફએ વતી નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Read More »

આમ આદમી પાર્ટી પાસેથી 163.62 કરોડની થશે વસૂલી

સરકારી વિજ્ઞાપનોની આડમાં તેમની રાજકીય જાહેરાતોને પ્રકાશિત કરવા માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના મુખ્ય સચિવે સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે આપે 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, ગત મહિને …

Read More »

એક ચૂક સોસાયટીના ચેરમેન- સેક્રેટરીને કરી દેશે જેલ ભેગા! સરકાર વિફરી, જુલાઈ પછી 25 ફોજદારી કેસ

અમદાવાદમાં 608 હાઈરાઈઝનાં ગટર, પાણી, વીજ જોડાણ કપાય તેવી પૂરી સંભાવના છે. જેમાં ઉત્તરાયણ બાદ સોમવારથી ઝુંબેશ શરૂ થાય તેવી સંભાવના છે. આ માટે એએમસી તંત્રએ  24 બિલ્ડિંગની યાદી પણ તૈયાર કરી લીધી છે. ચાર દિવસ અગાઉ શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્કિંડ ગ્રીનના સાતમા માળે ફ્લેટમાં આગ લાગવાથી 17 …

Read More »
Translate »