NATIONAL NEWS

લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર નહી : Orissa High Court

ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં મોટો ચુકાદો આપતા કહ્યું કે લગ્નનું વચન આપીને પુખ્ત વયની મહિલા સાથે સહમતિથી સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યું કે જો કોઈ મહિલા સંમતિના આધારે સેક્સ કરે છે તો આરોપી વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકાશે નહીં. …

Read More »

IDBI બેંકનું વેચાણ આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પૂર્ણ થઈ જશે

જાહેર ક્ષેત્રની બેંક IDBI બેંકનું ડિસઇન્વેસ્ટમેન્ટ આગામી નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2023-24) માં પૂર્ણ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે સ્થાનિક અને વિદેશી બંને રોકાણકારોએ IDBI બેન્કમાં બહુમતી હિસ્સો ખરીદવામાં રસ દર્શાવ્યો છે. સરકારે કહ્યું કે તેને IDBI …

Read More »

દીવાની વિવાદના મામલામાં ન લાગુ થઈ શકે SC/ST એકટ, સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે દિવાની વિવાદ(જમીન અને સંપત્તિ સાથે જોડાયેલા મામલામાં) એસસી-એસટી એક્ટ લાગુ ન કરી શકાય. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે અનુસુચિત જાતિ સમદાયનો કોઈ વ્યક્તિ પોતાના અને ઉચ્ચ જાતિ સમુદાયના કોઈ સભ્યની વચ્ચે વિશુદ્ધ રૂપથી દિવાની વિવાદને એસસી અને એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમની સીમામાં લાવીને, …

Read More »

ઈન્ડિગોની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે મારામારી

એર હોસ્ટેસ સાથે મારામારીની સૂચના હવે વિમાનના કેપ્ટન પાસે પહોંચી તો તેઓ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. કહેવાય છે કે આરોપી ત્રણ મુસાફરોએ તેમની સાથે પણ ખરાબ વર્તન કરીને મારામારી કરી હતી. આ ઘટના દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં બની હતી. પટના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કર્યા પછી તાત્કાલિક આખા મામલાની …

Read More »

એર ઈન્ડીયાની ફ્લાઈટમાં વધુ એક દારુડિયાએ 8 વર્ષની બાળકી સાથે કર્યાં અડપલા

5 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં નશામાં ધૂત એક પ્રવાસીએ 8 વર્ષની બાળકી સાથે ગંદુ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શખ્સે બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈથી લંડન જવા માટે 5 સપ્ટમ્બરે એક મહિલા તેના બે બાળકો, એક છોકરો અને 8 વર્ષની છોકરી-ને લઈને એર ઈન્ડીયાની ફ્લાઈટમાં બેઠી …

Read More »

મોડી રાત્રે ઘરની બહાર રમતી બાળકીનું અપહરણ બાળકીના અપહરણની તસવીરોના લાઇવ CCTV

મેરઠ 5 વર્ષની બાળકીના અપહરણથી ચકચાર મચી ગઈ હતી બાળકીના અપહરણની તસવીરો CCTVમાં કેદ મોડી રાત્રે ઘરની બહાર રમતી બાળકીનું અપહરણ પોલીસ સીસીટીવી ખંગલ અપહરણકર્તાની શોધમાં વ્યસ્ત ટીપી નગર વિસ્તારના મુલતાન નગરનો મામલો.

Read More »

જે પુરુષો ઘરકામ નથી કરતા તેમને જેલ મોકલો

ફ્રેન્ચ સંસદ સભ્ય સેન્ડ્રિન રુસોએ  જે પુરુષો રસોડા અને ઘરનું કોઈ કામકાજ કરતા નથી તેમને સજા થવી જોઈએ. તો થોડા દિવસ પહેલાં વર્લ્ડ કપમાં ભાગ લેતી ફ્રેન્ચ સોકર ટીમને ‘બુઝદિલ’કરાર આપ્યો હતો. આ પાછળનું કારણ એ છે કે, ખેલાડીઓએ LGBTQ+ અભિયાનને ટેકો આપ્યો ન હતો. થોડા વર્ષોમાં સેન્ડ્રિન રુસોએ સમગ્ર …

Read More »

1લી જાન્યુઆરી 2024ના દિવસે ઉદ્ઘાટન થશે અયોધ્યાના રામ મંદિરનું, અમિત શાહની જાહેરાત

1લી જાન્યુઆરી 2024ના દિવસે ઉદ્ઘાટન થશે અયોધ્યાના રામ મંદિરનું, અમિત શાહની જાહેરાત ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી, 2024ના રોજ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે આ માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે દેશમાં લોકસભાની ચૂંટણી 2024માં જ યોજાવાની છે. આવી સ્થિતિમાં રામ …

Read More »

મોદી સરકારે વીટો વાપર્યો, ‘શ્રી સમ્મેદ શિખર’ તીર્થસ્થળ જ રહેશે

ઝારખંડમાં ‘શ્રી સમ્મેદ શિખર’ તીર્થસ્થળ જ રહેશે. કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે. મધ્યપ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)મંત્રી ઓ. પી. સકલેચાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલાંથી જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર …

Read More »
Translate »