મહિલા દિવસ નિમિત્તે રાજ્યની મહિલાઓને 1000 રૂપિયાની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમિલનાડુના સીએમએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ જાહેરાત કરી હતી. પરંતુ મહિલા દિવસના અવસર પર મહિલાઓને અભિનંદન આપતા જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર મળતી માહિતી અનુસાર 1000 રૂપિયાની આ રકમ 3 જૂનથી મહિલા કાર્ડ ધારકોને આપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિના …
Read More »જો US ફેડ વ્યાજ દરો 6 ટકા સુધી વધારશે તો ભારતીય બજારોમાં મચશે ઘમાસાણ
અમેરિકન સેન્ટ્રલ બેંકના ચેરમેન જેરોમ પોવેલે વૈશ્વિક બજારો પર યુએસ ફેડરલ રિઝર્વ અગાઉના અંદાજ કરતાં વ્યાજદરમાં વધુ વધારો કરી શકે છે. પોવેલે કહ્યું કે આર્થિક ડેટા અપેક્ષા કરતા વધુ મજબૂત દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં લેવા માટે વધુ કડક પગલાં લેવા તૈયાર છે. આ સાથે જ …
Read More »હાર્ટ એટેક આવવાથી સતીશ કૌશિકનું અવસાન અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી
બોલિવુડ અભિનેતા સતીશ કૌશિકનું નિધન 66 વર્ષની વયે સતીશ કૌશિકનું અવસાન હાર્ટ એટેક આવવાથી સતીશ કૌશિકનું અવસાન અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 66 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નજીકના મિત્ર, અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આ …
Read More »માતા કે પિતા બેમાંથી કોની સાથે રહેવા માંગે છે હાઇકોર્ટે 13 વર્ષના બાળકને આપ્યો અધિકાર
કોલકત્તા હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે બાળકને પોતે નક્કી કરવા દો કે તે કોની સાથે રહેવા માંગે છે. હાઈકોર્ટે કહ્યું કે બાળક બુદ્ધિશાળી અને પરિપક્વ છે કે તે પોતે નિર્ણય લઈ શકે. કોર્ટ તરફથી અધિકાર મળ્યા બાદ બાળકે પિતા સાથે રહેવાનું પસંદ કર્યું. હાઈકોર્ટે નિર્ણય કર્યો …
Read More »ગયા વર્ષે જાપાનમાં જન્મ કરતાં લગભગ બમણા લોકો મૃત્યુ પામ્યા
વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના સલાહકારના અનુસાર જો જાપાન તેના જન્મ દરમાં ઘટાડો સંભાળશે નહીં તો તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે. માસાકો મોરીએ ટોક્યોમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો આપણે આ રીતે ચાલતા રહીશું તો દેશ અદૃશ્ય થઈ જશે. 28 ફેબ્રુઆરીએ જાપાને ગયા વર્ષે જન્મેલા બાળકોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો જાહેર કર્યો …
Read More »રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો રેલવેએ 5 મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા
ટ્રેનમાં તેમના નાઈટ સ્લીપિંગના નિયમમાં ફેરફાર કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ઈન્ડિયન રેલવેએ 5 મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે.. રેલવેમાં રાત્રિના સમયે મુસાફરી દરમિયાન આ 5 નિયમોને જાણવા છે જરૂરી. રેલવેના નવા નિયમો અનુસાર કોઈ વ્યક્તિની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકશે નહીં. કોઈપણ મુસાફર મોડી રાત સુધી પોતાના મોબાઈલ પર …
Read More »અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન ઘાયલ પાંસળીમાં ઈજા થઈ
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ K”નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું – પાંસળીમાં …
Read More »મોબાઈલ માટે થઈને પતિને છોડવા તૈયાર થઈ પત્ની
ગાજિયાબાદના લોની વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યા છે, જ્યાં મોબાઈલ પ્રેમી પત્નીને બૈકઅપ બનાવી દીધું. ફોનના વધઆરે પડતા ઉપયોગથી કંટાળેલા પતિએ તેને એવું કહીને ચૂપ કરાવી દીધી કે, પતિ ભલે છુટી જાય પણ સ્માર્ટફોનનો સાથ ક્યારેય નહીં છોડે, હાલત એવી થઈ ગઈ કે, પતિ પત્ની વચ્ચે ઝઘડાનો આ કિસ્સો …
Read More »અમેરિકી એરલાઇન્સમાં નશાધૂત વિદ્યાર્થીએ સહયાત્રી પર કર્યો પેશાબ, ધરપકડ થઈ
ન્યુયોર્ક-નવી દિલ્હી અમેરિકન એરલાઇન્સના એક વિમાનમાં સવાર યાત્રીએ નશાની હાલતમાં સહયાત્રી પર પેશાબ કરી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના વિમાન નંબર AA292માં બની હતી. આ વિમાને ન્યુયોર્કથી શુક્રવારે રાતે 9:16 વાગ્યે ઉડાન ભરી હતી અને 14 કલાક 26 મિનિટ બાદ શનિવારે રાતે 10:12 વાગ્યે તે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ …
Read More »કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા, બેલ્ટ વડે ગળું દબાવીને મારી નખાયા
રશિયાની કોવિડ -19 રસી ‘સ્પુતનિક વી’ વિકસિત કરનારા વૈજ્ઞાનિકોમાંના એક આન્દ્રે બોતિકોવની અહીં તેમના નિવાસસ્થાને બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. રશિયન મીડિયાના તેમની હત્યાની ખબર વહેતી થઈ છે જે પછી બહાર ફેલાઈ હતી. ગામાલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કરતા 47 …
Read More »