NATIONAL NEWS

વર્લ્ડકપ રમવા માટે ભારત નહી આવે પાકિસ્તાનની ટીમ PCB ચીફ નજમ શેઠ

પાકિસ્તાનની ટીમ 2023 વર્લ્ડ કપમાં ભારતના પ્રવાસે નહીં જાય. પીસીબી ચીફના જણાવ્યા અનુસાર, ‘પાકિસ્તાન ટીમ પોતાની વર્લ્ડ કપ મેચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમવા માંગે છે.’ તેમણે કહ્યું હતું કે ‘જેમ ભારતે એશિયા કપમાં પાકિસ્તાન ન આવવાનો અને ન્યૂટ્રલ મેદાન પર મેચ રમવાનો નિર્ણય લીધો છે, તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ …

Read More »

દીકરીના બેસ્ટ ફ્રેન્ડ પર ફિદા થઈ ગઈ મમ્મી, સગાઈ કરી

મિરરના રિપોર્ટ્સ અનુસાર, છોકરીએ ખુદ ઓનલાઈન શેરિંગ પ્લેટફોર્મ રેડિટ પર આ કહાની જણાવી છે કે, તેનો દોસ્ત તેનો જ સાવકો પિતા બનવાનો છે, તેની માતાએ કોવિડ લોકડાઉન દરમ્યાન તેના સૌથી સારા મિત્ર સાથે પોતાનુ લફરુ ચલાવ્યું અને આ દરમ્યાન કોઈને કાનોકાન ખબર પણ ન થઈ. છોકરીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, …

Read More »

કથાવાચકનો શિષ્ય જ યજમાનની પત્નીને ભગાડીને લઈ ગયો

કથાવાચન માટે આવેલા કથાવાચકનો શિષ્ય જ યજમાનની પત્નીને ભગાડીને લઈ ગયો હતો. પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેના પર પોલીસ ફરિયાદ નોંધી લીધી છે. એક મહિના બાદ જ્યારે ફરિયાદકર્તાની પત્ની મળી ગઈ તો, પોલીસે તેને નિવેદન નોંધવા માટે બોલાવી હતી. પણ મહિલાએ પતિ સાથે રહેવાની ના …

Read More »

હાલમાં એક વ્યક્તિને 9 સિમ કાર્ડ મળે છે પરંતુ સરકાર તેને ઘટાડીને માત્ર 4 કરશે

હાલમાં એક વ્યક્તિને 9 સિમ કાર્ડ મળે છે પરંતુ સરકાર તેને ઘટાડીને માત્ર 4 કરશે. સરકાર 1 અઠવાડિયામાં તેની નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે. વે તમે સરળતાથી સિમ કાર્ડ મેળવી શકશો નહીં. સરકાર દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ સિમ કાર્ડની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. લોકો https://tafcop.dgtelecom.gov.in પર જઈને તેમના …

Read More »

પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત.પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર

પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો બેહોશ થઈ ગયા હતા. ઘટનાને લઈ સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ પોલીસ નાકાબંધી કરીને ઘટના સ્થળે કોઈને ન જવા દેવા કવાયત કરી હતી. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને તેમના ઘરોમાંથી બહાર …

Read More »

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નકસલી હુમલો, 10 જવાન શહીદ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ સાથે નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું. કેટલાક જવાનોના શહીદ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ઉલ્લેખવામાં આવી રહ્યું છે કે સૈનિકોને ભારે નુકસાન થયું છે. કેટલાક નક્સલવાદીઓ પણ …

Read More »

આખી રાત દારુ પીધો સવારે અચાનક હાર્ટ અટેક આવતા મોત થયું

આખી રાત દારુની પાર્ટી બાદ સવાર સવારમાં હૈંગઓવર અથવા ઉલ્ટી આવવી સામાન્ય બાબત છે. રાતે પાર્ટી કર્યા બાદ જોશુઆ સવારે અસ્વસ્થ અનુભવી સતત ઉલ્ટીઓ કરવા લાગ્યો, જ્યારે ડોક્ટર પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો, હેંગઓેવર સમજીને સારવાર કરી, અને થોડી વારમાં તો તેની હાલત ખરાબ થવા લાગી. એક અઠવાડીયા બાદ તેનું …

Read More »

બિહારમાં 40 મહિલાઓનો પતિ એક જ

બિહારમાં જાતીય વસ્તી ગણતરી દરમ્યાન જાણવા મળ્યું છે કે, અરવલ જિલ્લામાં 40 મહિલાઓનો પતિ એક જ શખ્સ છે. તેનું નામ રુપચંદ છે. વસ્તી ગણતરી કરી રહેલા અધિકારી પણ આ દરમ્યાન ચોંકી ગયા હતા. નીતિશ સરકાર તરફથી કરાવવામાં આવેલા જાતીય વસ્તી ગણતરી દરમ્યાન મહિલાઓને તેમના પતિનું નામ પુછવામાં આવ્યું હતું. તેના …

Read More »

કેન્યામાં પાદરીના કહેવાથી 47 લોકોએ આત્મહત્યા કરી લીધી

એક ઈસાઈ પાદરીના કહેવા પર 47 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ તમામ લોકોએ ભૂખ્યા રહીને સુસાઈડ કર્યું છે. આ મામલો કિલ્ફી પ્રાંતના શાકાહોલા જંગલનો છે. એક રિપોર્ટ અનુસાર, ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે, જો ભૂખ્યા રહીને પોતાની જાતને દફન કરી લઈએ તો, તેમની મુલાકાત જીસસ સાથે …

Read More »
Translate »
× How can I help you?