NATIONAL NEWS

Live Video પ્લૅટફૉર્મ પર પાટા ની બાજુમાં હાથ ધોઈ રહ્યા હતા, એટલામાં ટ્રેન આવી ટક્કરથી છોકરાનું મોત

મુંબઈમાં ટ્રેનની ટક્કરથી છોકરાનું મોત પ્લૅટફૉર્મ પર પાટા ની બાજુમાં હાથ ધોઈ રહ્યા હતા, એટલામાં ટ્રેન આવી

Read More »

એક્સપ્રેસ-વે પર બસમાં ભયંકર આગ લાગતા 25 યાત્રિકો જીવતા ભૂંજાયા, 8ની હાલત ગંભીર

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે 2 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એસી બસ પલટી ગયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 મુસાફરોના મોત થયા છે. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા. આ તરફ 8 લોકો ગંભીર રીતે ઘાયલ …

Read More »

વિદેશ જવાની લ્હાયમાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરાયો, જાપાન મોકલવાના નામે અમદાવાદના પરિવારને ઇન્ડોનેશિયાના જંગલમાં ગોંધી રાખ્યો

મૂળ રાજસ્થાનના બાડમેરમાં રહેતા નેપાલસિંહનો પરિવાર વર્ષોથી અમદાવાદમા સ્થાયી થયો છે. જેમનો અમદાવાદમા એક્સપોર્ટનો વ્યવસાય છે. ટુર-ટ્રાવેલ્સના બિઝનેસ સમયે યુવક એક એજન્ટના સંપર્કમા આવ્યો હતો, જેણે નેપાલસિંહને વિદેશ જવાના ખ્વાબ બતાવ્યા હતા. સીજી રોડ પર ઓફિસ ધરાવતા એજન્ટે યુવકને દાવો કર્યો હતો કે, તે યુવકને સરળતાથી અમેરિકા, લંડન, કેનેડા મોકલી …

Read More »

વરરાજાને મનગમતું ગીત ડીજે પર ન વાગ્યું તો મારામારી થઈ, દુલ્હને ફેરા ફરવાની ના પાડી દીધી

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં વરરાજાનું મનગમતું ગીત ડીજે પર ન વગાડ્યું તો, જાનૈયાઓએ ડીજેવાળા અને દુલ્હનના ભાઈને ધોઈ નાખ્યા હતા. જે બાદ દુલ્હને વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે જાન લીલાતોરણે પાછી ફરી હતી. દુલ્હનના પિતાએ જાનૈયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. …

Read More »

દિલ્હી મેટ્રો કુસ્તીનો અખાડો બની ગઈ હતી બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ

જ્યારે દિલ્હી મેટ્રો કુસ્તીનો અખાડો બની ગઈ હતી બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ

Read More »

WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”

WHOની ચેતવણીઃ કોરોના વાયરસ બાદ દુનિયામાં અલ નીના વાયરસનો ખતરો છે WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”

Read More »

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપ કલમ 354 અને 509 હેઠળ FIR

મુંબઈ પોલીસે સોમવારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં FIR નોંધી છે. તેની સાથે શોના અન્ય બે લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. એક અભિનેત્રીએ તેની સામે FIR નોંધાવી છે. અભિનેત્રીએ …

Read More »

ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના

ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના છે. હાલ આકરી ગરમીનો સામનો કરી રહેલ પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, જૂનના અંત અને જુલાઈની શરૂઆત સુધી સારો અને નિયમિત વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે ભારતના પશ્ચિમ, મધ્ય અને પૂર્વ કિનારે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. …

Read More »

‘કચ્છના લોકોએ વાવાઝોડાં સામે હિમ્મત બતાવી’, PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા વાવાઝોડાં સામે હિમ્મત બતાવનારા કચ્છના લોકોની પ્રશંસા કરી હતી. મન કી બાતનો આ 102મો એપિસોડ છે. ઉલ્લેખનીય છે કે મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે પણ આ વખતે 25 જૂને છેલ્લો …

Read More »

ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન

રાજસ્થાન સરકારે ખેડૂતોને ઘર બનાવવા માટે લોન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનમાં ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન આપવામં આવે છે. એટલું જ નહીં સમયસર લોન ચુકવી દેતા ખેડૂતોને વ્યાજમાં પણ 5 ટકા સબ્સિડી મળશે. સરકારની આ યોજના વિશે જાણકારી …

Read More »
Translate »