NATIONAL NEWS

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના માતા લાંબા સમયથી બીમાર હતા અને તેણે શુક્રવારે દુનિયાને અલવિદા કહી દીધું. તમને જણાવી દઈએ કે શાંતિરાણી મિથુન સાથે તેના મુંબઈના ઘરમાં જ …

Read More »

ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) સી વિજયકુમારે આત્મહત્યા કરી

તમિલનાડુમાં, કોઈમ્બતુર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) સી વિજયકુમારે આત્મહત્યા કરી. તેમણે સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી. પોલીસના જણાવ્યા અનુસાર, ડીઆઈજી વિજયકુમારે શહેરના રેડ ફિલ્ડ્સમાં બનેલા મકાનમાં સવારે લગભગ 6.15 વાગ્યે જીવનનો અંત આણ્યો હતો. તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તેના સાથીદારોના જણાવ્યા …

Read More »

ભાજપે ચૂંટણી પ્રભારીઓની કરી જાહેરાત નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહપ્રભારી બનાવાયા

ભાજપે ચૂંટણી પ્રભારીઓની કરી જાહેરાત નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહપ્રભારી બનાવાયા પ્રકાશ જાવડેકર તેલંગાણાના પ્રભારી બનાવાયા ઓમ પ્રકાશ માથુર બન્યા છત્તીસગઢના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મધ્ય પ્રદેશના ચૂંટણી પ્રભારી

Read More »

કોલેઝિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી

દેશના મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની અધયક્ષતાવાળી ઉચ્ચ ન્યાયાલયની કોલેઝિયમે બુધવારે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરલની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિની ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ સંજય કે. કૌલ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ત્રણ સભ્યોની કોલેઝિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની …

Read More »

કોલેજમાં પ્રોફેસરે પ્રયોગને નામે 11 છોકરીઓના કપડાં ઉતરાવતાં સનસની મચી

કોલેજના ચાલુ ક્લાસમાં એક પ્રોફેસરે છોકરીઓને તેમની બ્રા ઉતારી દેવાનું કહ્યું અને તે પણ પ્રયોગને નામે. અમેરિકાના વોશિંગ્ટનમાં ટકોમાની એક કોલેજમાં એક શરમજનક ઘટના બની છે જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ટકોમાની કોલેજમાં એક પ્રોફેસરે ચાલું ક્લાસમાં છોકરીઓને તેમના કપડાં ઉતારવાનું કહ્યું હતું જેને કારણે વિદ્યાર્થનીઓ ભારે …

Read More »

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો વધારો સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો

તેલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કરી દીધો છે. દિલ્હીમાં તેની રિટેલ પ્રાઈસ 1773 રૂપિયાથી વધીને 1780 રૂપિયા થઈ ગઈ છે. તો વલી ઘરેલૂ એલપીજી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથીં

Read More »

દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી ચૂંટણી પંચે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું

ચૂંટણી પંચે સોમવારે એક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ પર તમામ રાજકીય પક્ષોએ તેમની નાણાકીય વિગતોની માહિતી આપવાની રહેશે. નાણાકીય વિગતોની સાથે રાજકીય પક્ષોએ ચૂંટણી ખર્ચ અને પક્ષને મળેલા નાણાકીય યોગદાનની માહિતી પણ આપવાની રહેશે. દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી ચૂંટણી પંચે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું …

Read More »

એલોન મસ્કે ટ્વિટરની વ્યુ લિમિટ ત્રણ વખત બદલી નોન વેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 600 ટ્વીટ્સ વાંચી શકશે’

નોન વેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 600 ટ્વીટ્સ વાંચી શકશે’ ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશન બંધ કરવાની એલોન મસ્કની જાહેરાત એલોન મસ્કે ટ્વિટરની વ્યુ લિમિટ ત્રણ વખત બદલી હવે નોન વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં 1000 ટ્વીટ વાંચી શકશે

Read More »

લગ્નના 9 વર્ષ બાદ પત્નીએ પતિને સેક્સ માણવા ન દીધું કોર્ટે છૂટાછેડાને મંજૂર કરતા કહ્યું કે પાર્ટનરને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા છે

દિલ્હીની એક અદાલતે એક પરિણીત યુગલને છૂટાછેડા મંજૂર કર્યા છે, જેમાં એવું માનવામાં આવે છે કે ઇરાદાપૂર્વક જીવનસાથીને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા સમાન છે. આ કેસમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે લગ્નના 9 વર્ષો પછી પણ તેની પત્નીએ તેને ક્યારેય સેક્સ કરવાની મંજૂરી આપી …

Read More »
Translate »