મુંબઈ: દેશની ઔદ્યોગિક નગરી અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદથી ખરાબ હાલત થઈ ગઈ છે. મૌસમ વિભાગે એલર્ટ જાહેર કરીને લોકોને ચેતવ્યા છે. મુંબઈ શહેરના કેટલાય વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. નીચે આપવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે શહેર પાણી પાણી થઈ ગયું છે. અવરજવરથી લઈને તમામ …
Read More »કોરોનાનું જાપાનમાં ભયાનક તાંડવ, ભારતમાં પણ મચાવી શકે છે તબાહી! મોટા મોટા ડૉક્ટર આપી રહ્યા છે ચેતવણી
ભલે લોકોના મનમાં કોવિડ-19 અંગેનો ડર ખતમ થઈ ગયો હોય, પણ આ વાયરસ હજુ પણ કોહરામ મચાવી રહ્યો છે. હાલના દિવસોમાં, જાપાનમાં કોવિડ KP.3 નું નવો પ્રકાર લોકોના જીવન માટે જોખમી બની રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ પ્રકારથી ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે અને જાપાનમાં કોવિડની 11મી લહેરનું …
Read More »માંડ માંડ બચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી સભામાં હુમલો, ટ્રમ્પે કહ્યુ ગોળી મારા કાનને સ્પર્શીને નીકળી
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક મોટી ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રમ્પ માંડ માંડ બચ્યા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક હુમલાખોર માર્યો ગયો છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્સી આ ઘટનાની તપાસ કરી રહી …
Read More »મહારાષ્ટ્ર MLC ચૂંટણી : ૧૧ બેઠકો માટે ૧૨ ઉમેદવાર
રાજયમાં આજે ૧૧ વિધાન પરિષદની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે ૧૧ બેઠકો માટે ૧૨ ઉમેદવારો મેદાનમાં છે. વિધાન પરિષદની ચૂંટણી માટે આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ ચૂંટણીને સત્તાની સેમીફાઇનલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પરિણામથી સ્પષ્ટ થશે …
Read More »મુંબઈ ડૂબ્યું:11.8 ઈંચ વરસાદ,સ્કૂલ-કોલેજો બંધ, 50 ફ્લાઈટ્સ, 5 ટ્રેનો રદ,જરૂર ન હોય તો ઘર છોડશો નહીં
દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમી(11.8 ઈંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ …
Read More »ઈઝરાયલની સુપ્રીમકોર્ટના એક નિર્ણય સામે કટ્ટર યહૂદીઓ ભડક્યાં, માર્ગો પર ઊતરી મચાવ્યું તોફાન!
ઈઝરાયલની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કટ્ટરપંથી યહુદીઓ રોષે ભરાયા છે. રસ્તા પર ઉતરી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓએ પણ સામાન્ય યહૂદીઓની જેમ સેનામાં ફરજિયાત સેવા આપવી પડશે. આ સિવાય તેમને સરકાર દ્વારા આપવામાં આવતી કોઈ વિશેષ સુવિધા આપવામાં આવશે નહીં. અત્યાર સુધી, કટ્ટરવાદી યહૂદીઓ …
Read More »પીએમ મોદીએ યુકેના વડાપ્રધાન ‘કીર સ્ટારમર’ સાથે વાત કરી, બંને મુક્ત વેપાર કરાર માટે સંમત થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવા ચૂંટાયેલા બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારર સાથે વાત કરી હતી. આ બંને નેતાઓ પરસ્પર લાભદાયી કરારના વહેલા નિષ્કર્ષ તરફ કામ કરવા સંમત થયા હતા. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. મોદીએ તેમને કાર્યભાર સંભાળવા બદલ અને ચૂંટણીમાં તેમની લેબર પાર્ટીની નોંધપાત્ર જીત …
Read More »ચીનની ફરી અવળચંડાઈ, પેંગોંગ તળાવ નજીક બંકરો બનાવ્યા, સેટેલાઈટ તસવીરો દ્વારા ખુલાસો
ચીનની સેના પૂર્વ લદાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારમાં સતત ખોદકામ કરી રહી છે. તેણે અહીં હથિયારો અને ઈંધણના સંગ્રહ માટે ભૂગર્ભ બંકર બનાવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં એક મુખ્ય મથક પર બખ્તરબંધ વાહનો માટે એક બેઝ પણ તૈયાર કર્યો છે. સેટેલાઇટથી લીધેલી તસવીરોમાં આ વાત સામે આવી છે.અહેવાલો અનુસાર, …
Read More »અમેરિકામાં ફાયરિંગ: કેંટકીમાં ગોળીબાર થતા 4 લોકોના મોત
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના કેન્ટકીમાં શનિવારે એક ઘરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, ગોળી ચલાવનાર શકમંદ પાછળથી તેના ઘરેથી ભાગી જતાં માર્યો ગયો હતો. તેમણે કહ્યું કે, પોલીસે શંકાસ્પદ હુમલાખોરની કારનો પીછો કર્યો …
Read More »જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો સુરક્ષાદળોએ 5 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. માંજકોટ વિસ્તારના ગ્લુટી ગામમાં આર્મી પોસ્ટ પર તૈનાત એક જવાન પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન ઇજાગ્રસ્ત બન્યા છે. અહી નોંધનિય છે કે, …
Read More »