શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ લીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા શ્રી એમ.એન.દવે સર્કલ પોલીસ ઇન્સપેકટર રાપર સર્કલ રાપર નાઓએ પ્રોહી/જુગાર ની બદી નેસ્ત નાબુત કરવા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એસ.વી.ચૌધરી નાઓ ને મળેલ બાતમી હકિકત આધારે બાતમી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદામાલ શોધી કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂ ની બોટલો નંગ-૫૪૦ કિ.રૂ.૧,૮૯,૦૦૦/-
(૨) બીયરના ટીન નંગર-૧૨૨ કિ.રૂ.૧૨૨૦૦/-
(૩)મહિન્દ્રા કંપની ની બોલેરો ગાડી કિ.રૂ.૩,૫૦,૦૦૦/-
(૪)હોન્ડા કંપનીનું ડ્રીમ યુગા મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/
કુલ્લ મુદામાલ કિ.રૂ.૫,૬૧,૨૦૦/-