જયપુર: મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવર સિંહે શનિવારે મોડી રાત્રે ગુરૂગ્રામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 95 વર્ષના હતા. એક ઉમદા વ્યક્તિ અને કુશળ રાજકારણી તરીકે જાણીતા હતાં. નટવર સિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેમનો જન્મ 16 મે, 1929ના રોજ ભરતપુરમાં થયો હતો. તેમણે મે-2004 …
Read More »અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, અન્ય ત્રણ ઘાયલ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના અહલાન ગાડોલ વિસ્તારમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેનાની 19RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન …
Read More »ઉત્તરાખંડ સહિત દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ તો હવામાન વિભાગની અહીંં અતિભારે વરસાદની આગાહી
સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે ચોમાસું જામ્યું છે. દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને દેશના 23 રાજ્યોમાં વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, બિહાર, અસમ, મેધાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કરેળ, માહે, …
Read More »જાપાનમાં 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રુજી, સુનામીની ચેતવણી જાહેર
જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ભૂકંપના આંચકા …
Read More »હિમાચલમાં ગ્લેશિયર તૂટયું, વાદળ ફાટતા ભૂસ્ખલન : 50નાં મોતની આશંકા
શિમલા : હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી ૫૦ લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં ૩૬ લોકો લાપતા છે જ્યારે કુલ્લુના બાગી પુલમાં છ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. આ સિવાય ઉત્તરાખંડ, …
Read More »આગરા-લખનૌ એક્સપ્રેસ વે, કાર અને બસની ટક્કરમાં 6ના મોત,45 ઘાયલ
લખનૌઃ ઈટાવામાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કાર અને સ્લીપર બસ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. જેના કારણે કાર એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 45 જેટલાં લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ચીસોના કારણે લોકોના ટોળા …
Read More »ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો
મનુ ભાકરે 12 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં મેડલ અપાવ્યો છે. ભારતને આ રમતમાં છેલ્લો ઓલિમ્પિક મેડલ 2012માં મળ્યો હતો. શૂટિંગમાં ભારતનો આ અત્યાર સુધીનો પાંચમો મેડલ છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004માં સિલ્વર, 2008માં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ અને 2012માં વિજય કુમારે સિલ્વર અને ગગન નારંગે બ્રોન્ઝ જીત્યો હતો.મનુ ઓલિમ્પિકના ઈતિહાસમાં …
Read More »ભારતમાં નોરા વાયરસનો પગપેસારો દરરોજ 100 કેસ
કોરોના વાયરસની મહામારી પૂરી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે એવામાં હવે બીજા એક વાયરસે ફરી એક વખત લોકોની ટેન્શન વધારી છે. આ વાયરસનું નામ છે નોરાવાયરસ, જેને વિશ્વમાં આતંક મચાવ્યો છે. ખાસ કરીને નોરોવાયરસ સાઉથ કોરિયામાં જોવા મળી રહ્યો છે અને મહિનાની શરૂઆતથી 1000 થી વધુ લોકો બીમાર …
Read More »નવી મુંબઈમાં ત્રણ માળનું મકાન ધરાશાયી
મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. શનિવારે સવારે ભારે વરસાદના કારણે ત્રણ માળનુ મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થવાના કારણે કાટમાળ નીચે બે લોકો ફસાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારત ગેરકાયદેસર હતી. નવી મુંબઈમાં …
Read More »કેદારનાથમાં પદયાત્રી માર્ગ પર પથ્થરો પડવાથી 3 શ્રદ્ધાળુનાં મોત, 5 ગંભીર, ઈજાગ્રસ્તોમાં 3 ગુજરાતી શ્રદ્ધાળું સામેલ
કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડો પરથી પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે અન્ય 5 ભાવિકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો 2 મહારાષ્ટ્રના અને 1 ઉત્તરાખંડના રહેવાશી છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓમાં 3 ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના છે. આ દૂર્ઘટના કેદારનાથ પદયાત્રી માર્ગ પર ચિરબાસા ખાતે થયો …
Read More »