Breaking News

NATIONAL NEWS

નાગપુરમાં ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી ,17 કિલો સોનું અને 55 કિલો ચાંદી જપ્ત

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ સતત રસ્તાઓ પર ચેકિંગ કરી રહી છે અને આવતા-જતા વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન શનિવારે નાગપુરમાં એક વાહનમાંથી 17 કિલો સોનું અને 55 કિલો ચાંદી મળી આવ્યું હતું.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં …

Read More »

દિલ્હીના કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી છોડી, વિધાનસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP નેતા કૈલાશ ગેહલોતે કેજરીવાલ અને દિલ્હીના સીએમ આતિશીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને અરવિંદ કેજરીવાલને પણ પત્ર લખ્યો છે. હાલ ગેહલોત પાસે દિલ્હી સરકારમાં પરિવહન મંત્રીની જવાબદારી હતી.

Read More »

PM મોદી ત્રણ દેશોના પ્રવાસે, સૌથી પહેલા નાઈજીરિયા પહોંચ્યા, ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

અબુજા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં નાઈજીરીયાના અબુજા શહેર પહોંચ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી જ્યારે નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા ત્યારે મંત્રી ન્યસોમ ઈઝેનવો વાઈકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.નાઈજિરિયન લોકો દ્વારા વડાપ્રધાન પ્રત્યે દેખાડવામાં આવેલા વિશ્વાસ અને આદરના પ્રતિક તરીકે ઈઝેનવો …

Read More »

જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના સોપોરમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળો દ્વારા આતંકવાદી ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ સોપોરના રામપુરા રાજપુરા જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવાનો દાવો કર્યો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં નજીકના સગીપોરામાં બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ પછી શનિવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. …

Read More »

ફરી સળગ્યું બાંગ્લાદેશ! શેખ હસીનાના સમર્થકો રસ્તા પર ઉતર્યાં, સરકારે સેના તૈનાત કરી

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદથી દેશમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશથી શરણ લીધાના ત્રણ મહિના બાદ તેમની પાર્ટી અવામી લીગ આજે ઢાકામાં વર્તમાન વચગાળાની સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વચગાળાની યુનુસ સરકારે સેનાને રસ્તા પર ઉતારી દીધી છે. આ દરમિયાન …

Read More »
Translate »
× How can I help you?