NATIONAL NEWS

કેજરીવાલને ફરી EDએ મોકલી નોટિસ,દારુનીતિ કૌભાંડનાં મામલામાં પૂછપરછ કરશે ED

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ …

Read More »

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા,તીવ્રતા 5.5 માપવામાં આવી

સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં …

Read More »

આજે આકાશમાં ખરતા તારાઓનો વરસાદ થશે:દર મિનિટે 2-3 તૂટતા તારા જોઈ શકાશે, કાલે સવાર સુધી થશે ઉલ્કાવર્ષા

આજે રાત્રે જેમિનીડ મીટિઅર શાવર તેના પીક પર હશે, જે 15 ડિસેમ્બરની સવાર સુધી આકાશમાં દેખાશે. આ ખગોળીય ઘટનાને જોવા માટે તમારે કોઈ ખાસ સાધનોની જરૂર પડશે નહીં. મોટાભાગની ઉલ્કાવર્ષા ત્યારે થાય છે જ્યારે એસ્ટરોઇડ અથવા ધૂમકેતુના નાના અવશેષો પૃથ્વીના વાતાવરણમાં ઉચ્ચ ઝડપે પ્રવેશ કરે છે અને આકાશમાં પ્રકાશ પાડે …

Read More »

ભોપાલમાં BJP નેતાની હથેળી કાપનારાઓનાં ઘર પર બુલડોઝર ચાલ્યું, 5 આરોપીનાં 3 મકાન તોડી પડાયાં

ભોપાલમાં ગુરુવારે ભાજપના નેતાની હથેળી કાપનાર 5 આરોપીના ત્રણ 3 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. 5 ડિસેમ્બરના રોજ આરોપીઓએ જપા સ્લમ સેલ એરેરા મંડળના જનરલ સેક્રેટરી દેવેન્દ્ર સિંહ ઠાકુરની તલવારથી હથેળી તલવારથી કાપી નાખી હતી. હુમલાના 9મા દિવસે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. ડો.મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા બાદ આ પ્રથમ …

Read More »

છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા:અરુણ સાવ અને વિજય શર્માએ ડેપ્યુટી CM પદના શપથ લીધા

છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદે તેમને શપથ લેવડાવ્યા હતા. CM વિષ્ણુદેવ સાથે અરુણ સાવ અને વિજય શર્માએ પણ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. રાયપુરમાં CM વિષ્ણુદેવ સાયના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ હાજર રહ્યા હતા. છત્તીસગઢમાં વિજય શર્માએ ડેપ્યુટી …

Read More »

મણિપુરમાં ભાજપની સરકારે 30 વર્ષથી વધુ સમયથી અમલી દારૂ પરનો પ્રતિબંધ હટાવી દીધો

મણિપુરમાં ભાજપની સરકારે 30 વર્ષથી વધુ સમયથી અમલી દારૂ પરનો પ્રતિબંધ હટાવી દીધો, રાજ્યની મહેસૂલી આવક વધારવા તેમજ ઝેરીલા દારૂના સપ્લાયને રોકવા કેબિનેટની બેઠકમાં લેવાયો આ નિર્ણય, હવે બિહારમાં પણ માંગ થવા લાગી

Read More »

જાહેરાતોમાં ભ્રામક દાવા કરવાનું બંધ કરો નહીં તો કરોડોનો દંડ થશેઃ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદને SCની ચેતવણી

જાહેરાતોમાં ભ્રામક દાવા કરવાનું બંધ કરો નહીં તો કરોડોનો દંડ થશેઃ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદને SCની ચેતવણી

Read More »

ગોરખપુરમાં 28 વર્ષના ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત ઘરે જતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજ્યું

ગોરખપુરમાં 28 વર્ષના ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત ડૉ. અભિષેક બીઆરડી મેડિકલ કૉલેજમાં તેમના ભૂતપૂર્વ ડૉક્ટર સાથીદારોને મળવા આવ્યા હતા. ઘરે જતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજ્યું

Read More »

માત્ર 12 કલાકના સમયગાળામાં બે ટ્રેન દુર્ઘટનાના

માત્ર 12 કલાકના સમયગાળામાં બે ટ્રેન દુર્ઘટનાના અહેવાલ મળ્યાં. જેમાં યુપીના ઈટાવામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. અહીં દિલ્હીથી સહરસા જતી 12554 નંબરની વૈશાલી એક્સપ્રેસમાં આગ લાગી ગઇ હતી. પેન્ટ્રી કાર નજીકના કોચ S6માં આ ઘટના બની હતી. જેમાં લગભગ 19 મુસાફરો ઘવાયાની માહિતી મળી છે. જોકે ઘટના પાછળનું કારણ …

Read More »

ઓસ્ટ્રેલિયામાં અફરા-તફરી, એક કરોડ લોકોની ઈન્ટરનેટ અને ફોન સર્વિસ ખોરવાઈ, સાયબર એટેકની આશંકા

ઓસ્ટ્રેલિયામાં અફરા-તફરી, એક કરોડ લોકોની ઈન્ટરનેટ અને ફોન સર્વિસ ખોરવાઈ, સાયબર એટેકની આશંકા

Read More »
Translate »
× How can I help you?