NATIONAL NEWS

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 2016માં નોટબંધીને માન્ય, તમામ 58 અરજીઓ ફગાવી

સુપ્રીમ કોર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને નોટબંધીને વૈધાનિક જાહેર કરી છે. સરકારના આ પગલાથી રાતોરાત 10 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો …

Read More »

ભારતનો બેરોજગારી દર ડિસેમ્બરમાં વધીને 8.3% થયો, જે 16 મહિનામાં સૌથી વધુ – રિપોર્ટ

દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ભારતમાં ડિસેમ્બર મહિનામાં બેરોજગારીનો દર ફરી એકવાર વધીને 8.3 ટકા થયો છે. જે છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બર 2022માં આ આંકડો 8 ટકા હતો. …

Read More »

વ્હોટ્સેપમાં એક જ સમયે બે જુદી-જુદી વ્યક્તિ સાથે ચેટ કરવાની સુવિધા આપશે

મેટાની માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન યુઝર ઇન્ટરફેસને સુધારવા માટે નવા ફીચર્સ રજૂ કરી રહી છે. હાલ યૂઝર્સ વ્હોટ્સએપ એક એવું ફીચર તૈયાર કરી રહ્યું છે, જે તમને એકસાથે બે જુદી-જુદી વ્યક્તિ સાથે ચેટ કરવાની સુવિધા આપશે એટલે કે તમારી એપમાં એકસાથે ચેટની બે જુદી-જુદી વિન્ડો ખુલશે. ટેકનીકલ ટીમ હાલ આ …

Read More »

યુવકે બાળપણના મિત્રની પત્ની સાથે લગ્ન કર્યા, પતિએ મિત્ર અને પત્ની બંનેની હત્યા કરી

સફદરજંગ એન્કલેવ વિસ્તારમાં એક વ્યક્તિએ તેના બાળપણના મિત્રની પત્ની સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કર્યા. જેનાથી ગુસ્સે થઈને યુવકે તેની પત્ની અને મિત્ર પર રસ્તા વચ્ચે છરી વડે હુમલો કર્યો હતો. ઘટના બાદ આરોપી સફદરજંગ હોસ્પિટલના ગેટ પર તેને લોહીથી લથપથ હાલતમાં મૂકીને સ્થળ પરથી ભાગી ગયો હતો. બંનેને હોસ્પિટલમાં …

Read More »

દેશભરમાં UPI સર્વર ડાઉન, સોશ્યલ મીડિયામાં આક્રોશ

યુપીઆઈનું સર્વર ડાઉન થયું છે. યુપીઆઈનું સર્વર ડાઉન થઈ જતાં દેશભરમાં ઓનલાઈન લેવડ-દેવડ ખોરવાઈ ગઈ હતી અને ફોન-પે, ગુગલ-પે, પેટીએમ વગેરેના યુઝર્સ હેરાન પરેશાન થઈને સોશ્યલ મીડિયાના માધ્યમથી આક્રોશ વ્યકત કરી રહ્યા હતાં. હાલ સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલ પર #UPIDown કરીને ટ્વીટ કરી રહ્યા છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં …

Read More »

નવા વર્ષમાં મસૂરી અને નૈનીતાલ આવવા માટે હોટેલ બુકિંગ જરૂરી છે, નહીં તો એન્ટ્રી નહીં મળે

જો તમે પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉત્તરાખંડના મસૂરી અથવા નૈનીતાલ આવી રહ્યા છો, તો હોટેલ બુકિંગ અવશ્ય કરાવો. જો પ્રવાસીઓ હોટેલ બુકિંગ બતાવવામાં સક્ષમ નથી, તો તેમને મસૂરી અને નૈનીતાલમાં પ્રવેશ મળશે નહીં. વહીવટીતંત્રે 30 અને 31 ડિસેમ્બરે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. વહીવટીતંત્ર દ્વારા જારી …

Read More »

ભારતમાં બે ત્રણ મહિનામાં મોટા પ્રમાણમાં કોરોના ફેલાવાની શક્યતા ઓછી ઃ નિષ્ણાતો

એસકેઆઇએમએસ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પરવેઝ કોલની જણાવ્યું હતું કે આ મહામારીનો અંત ક્યારે આવશે તેને કોઇને ખબર નથી. આ મહામારી સંપૂર્ણપણે સમાપ્ત થશે નહીં અને સમયાંતરે કેસોમાં વધારો થઇ શકે છે. જો કે ભારતમાં આગામી બે થી ત્રણ મહિનામાં કેસોમાં મોટો વધારો થવાની શક્યતા ઓછી છે. જો કે તેમણે લોકોને …

Read More »

પંજાબ નેશનલ બેન્કના કસ્ટમર કેરના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપીંડી

સુરત શહેરમાં છેતરપિંડીની ઘટનાઓમાં એક વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ જ્યારે પંજાબ નેશનલ બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા ત્યારે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. તેથી આ મામલે ફરિયાદીએ ઓનલાઇન પંજાબ નેશનલ બેંકનો હેલ્પલાઇન નંબર શોધ્યો હતો ત્યાર બાદ તેમાં ફોન …

Read More »

રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત કાર બળીને ખાખ

ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા …

Read More »

વૈજ્ઞાનિકોએ 1 લાખ નવા પ્રકારના વાયરસ શોધી કાઢ્યા, માટી, સમુદ્ર, ગટર, ગીઝરના નમૂના લીધા

વિશ્વભરના 100 થી વધુ વૈજ્ઞાનિકોએ મળીને લગભગ એક લાખ નવા પ્રકારના વાયરસ શોધી કાઢ્યા છે, જે અત્યાર સુધી જાણીતા ન હતા. આ અભ્યાસ તેલ અવીવ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ શોધ બાદ આરએનએ વાયરસની સંખ્યામાં લગભગ 9 ગણો વધારો થયો છે. અહેવાલો અનુસાર, વૈજ્ઞાનિકોએ …

Read More »
Translate »
× How can I help you?