આધાર કાર્ડની સાથે પાન કાર્ડમાં પણ તે મોબાઈલ નંબર હોવો જરૂરી છે. પહેલા કોઇ પણ મોબાઈલ નંબર આપ્યા બાદ જીએસટી નંંબર ફાળવી દેવામાં આવતો હતો. તેના બદલે આધાર અને પાનકાર્ડમાં મોબાઇલ નંબરની પૂરતી ચકાસણી કર્યા બાદ બાયોમેટ્રિક પદ્ધતિથી જીએસટી નંબર અપાશે જીએસટી રજિસ્ટ્રેશન માટે હવે આધાર કાર્ડ સાથે જે મોબાઇલ …
Read More »ખતરનાક ઠંડી અને “બોમ્બ” ચક્રવાતે અમેરિકામાં તબાહી મચાવી, લગભગ 5000 ફ્લાઇટ્સ રદ; લાખો ઘરોની રોશની ખોવાઈ ગઈ
આ વર્ષે અમેરિકામાં તીવ્ર ઠંડી અને હિમવર્ષા જોવા મળી રહી છે. બોમ્બ ચક્રવાતને કારણે એક લાખથી વધુ અમેરિકનોના ઘરોની વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે શુક્રવારે તેઓએ અંધારામાં રહેવું પડ્યું હતું. વાસ્તવમાં શિયાળાના હિમવર્ષાએ દેશને ઘેરી લીધો હતો. જેણે હાઈવે બંધ કરી દીધા, ફ્લાઈટ્સ બંધ કરી દીધી અને આ …
Read More »કોરોનાની નેઝલ વેક્સીનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો ક્યાંથી મેળવી શકાશે
દુનિયાભરમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ રસી બુસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. નેઝલ વેક્સીન શરૂઆતમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં મળી શકશે. આ અગાઉ DCGI એ ભારત બાયોટેકની ઈન્ટ્રા નેઝલ કોવિડ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ રસી નાક દ્વારા સ્પ્રે …
Read More »ચીનમા દવાઓની કિંમત બમણી, લોકો સારવાર નથી કરાવી શકતા, અભિનેતાની માતાનું પણ મોત
ચીનમાં કોરોનાના કેસ વધવાને કારણે દવાઓની અછત સર્જાઈ છે. હોસ્પિટલોમાં ભીડ છે અને રસ્તાઓ સૂમસામ છે. લોકોએ સોશિયલ મીડિયા પર દવાઓ ન મળવા બાબતે અને કિંમત કરતાં 200% સુધી મોંઘી થવાની ફરિયાદો કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે જાણીતી હસ્તીઓ પણ તેમના સ્વજનોની સારવાર કરાવી શકતા …
Read More »ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર પાઇલટ, ટીવી મિકેનિકની દીકરી બની NDA ટોપર
મિર્ઝાપુર જિલ્લાના જસોવરમાં રહેતા ટીવી મિકેનિકની દીકરી સાનિયા મિર્ઝાએ NDAની પરીક્ષા પાસ કરી છે. ભારતીય વાયુસેનામાં તે પ્રથમ મુસ્લિમ યુવતી છે, જેને ફાઇટર પાઇલટ (ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા પાઇલટ) તરીકે પસંદ કરવામાં આવી છે. મિર્ઝાપુર જિલ્લાના દેહત કોતવાલી વિસ્તારના જાસોવરની રહેવાસી ટીવી મિકેનિક શાહિદ અલીની પુત્રી સાનિયા મિર્ઝાએ NDA પરીક્ષામાં ક્વોલિફાય કર્યું …
Read More »હવે ધો.10ને બદલે માત્ર ધો.12માંની જ પરીક્ષા બોર્ડ દ્વારા
મુંબઈ : નવી શૈક્ષણિક નીતિ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી લાગુ થવા જઈ રહી છે. આથી ધો.૧૦ની બોર્ડની પરીક્ષા રદ્દ કરી ધો.૧૧માં બોર્ડની પરીક્ષા લેવાની ઘોષણા પહેલાંના આદેશમાં હતી. પરંતુ હવે તે બદલીને બોર્ડની પરીક્ષા માત્ર બારમામાં લેવામાં આવશે. ૨૦૨૪-૨૪થી લાગુ થનારી નવી શૈક્ષણિક નીતિ મુજબ પહેલાથી પાંચમા ધોરણનો પ્રિ-પ્રાયમરીનો તબક્કો હશે. …
Read More »સ્કૂલોમાં છોકરીઓને ફ્રીમાં લગાવામાં આવશે સર્વાઈકલ કેન્સરની વેક્સિન
કેન્દ્ર સરકાર સર્વાઈકલ કેન્સરને રોકવા માટે મહત્વના નિર્ણયો લઈ રહી છે. હાલમાં જ સરકાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે કે, દેશના વૈજ્ઞાનિકોએ સર્વાઈકલ કેન્સરની સારવાર માટે એચપીવી વેક્સિન તૈયાર કરી લીધી છે અને ટૂંક સમયમાં 9થી 14 વર્ષની બાળકીઓને આપવામાં આવશે. હવે જાણકારી મળી રહી છે કે, કેન્દ્ર સરકાર …
Read More »વોટ્સએપે નવેમ્બરમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો!
વ્હોટ્સએપે પગલાં લીધા છે અને પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે લગભગ 38 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે એક ઓફિશિયલ પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેમાંથી લગભગ 10 લાખ એવા એકાઉન્ટ હતા જેને ભારતીય યુઝર્સ દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા હતા. આ તમામ પગલાં લઈને, મેસેજિંગ પ્લેટફોર્મ્સે વપરાશકર્તાઓને સ્પામ, …
Read More »બેંકો ગ્રાહકને જાણ કર્યા વિના લોનના વ્યાજ દરમાં કરી શકે છે વધારો
નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (NCRDC) તેના તાજેતરના એક નિર્ણયથી લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. NCRDCએ ICICI બેંક અને લોન લેનાર વચ્ચેના વિવાદમાં નિર્ણય આપતાં કહ્યું છે કે, ફ્લોટિંગ રેટ લોનમાં બેંકને લોન લેનારને જાણ કર્યા વિના પણ વ્યાજ દર વધારવાનો અધિકાર છે. દર વખતે વ્યાજ વધારતા પહેલા લોન …
Read More »દેશમાં કોરોનાના સંભવિત જોખમને પગલે કેન્દ્ર એલર્ટ વિદેશથી આવનાર લોકોને કોરોના ટેસ્ટ વગર એન્ટ્રી નહીં મળે
પાંચ દેશોમાં કોરોનાએ ફરી માઝા મૂકતા ભારતમાં પણ સરકારે અતિ એલર્ટ થઈ છે અને દેશમાં કોરોના ન ફેલાય તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે, તે માટે નવી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે અને હવે આ દિશામાં બીજો એક મોટો નિર્ણય લેવાયો છે. ચીનથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ સૂત્રના …
Read More »