મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે, ગુસ્સામાં બોલાયેલા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરવા તરીકે ગણી શકાય નહીં, આવું કહીને હાઈકોર્ટે ખેડૂતને આત્મહત્યા તરફ ધકેલવાના આરોપી ત્રણ શખ્સો સામેની જિલ્લા અદાલતની કાર્યવાહીને રદ કરી દીધી છે. 29 ઓક્ટોબર, 2020 ના રોજ, દમોહ જિલ્લાના મુરત લોધી નામના ખેડૂતે ઘરે જંતુનાશક દવા પીધી હતી અને …
Read More »અડધી રાત્રે રસ્તા પર પતિ પત્નીને ભૂલી ગયો
આ ખૂબ જ રસપ્રદ કિસ્સો થાઈલેન્ડથી સામે આવ્યો છે, જ્યાં એક ડ્રાઈવર પતિ તેની પત્નીને રસ્તામાં ભૂલીને 150 કિલોમીટરથી આગળ નીકળી ગયો હતો. આ ઘટના થાઈલેન્ડના મહાસરખામ પ્રાંતની છે. પતિ-પત્ની કારમાં બેસીને જઈ રહ્યા હતા, તે દરમિયાન પત્ની વોશરૂમ જવા માટે રોકાઈ ગઈ. પછી કંઈક એવું થયું કે પતિ પત્નીને …
Read More »Twitter ફરી ડાઉન થયું, યુઝર્સને લોગ ઇન કરવામાં પડી રહી છે મુશ્કેલી
આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ડાઉન થયું છે. તમામ યુઝર્સને લોગીન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે યુઝર્સ ટ્વિટર પર લોગીન કરે છે ત્યારે એરર મેસેજ આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર પર સવારે 7:13 વાગ્યાથી યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક મહિનામાં આ …
Read More »આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ભારતીયને માર મારવાનો લાઇવ વિડીયો
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ભારતીયો ThaiSmileAirway 27 ડિસેમ્બરે બેંગકોક-ભારત ફ્લાઇટ સોશ્યલ મિડીયામાં વાયરલ વિડીયો
Read More »રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે મળશે 1000-1000 રૂપિયા
રાશન કાર્ડ છે, તો હવે સરકાર તરફથી આપને જાન્યુઆરી મહિનામાં 1000-1000 રૂપિયા આપવામાં આવશે. તેના દ્વારા રાજ્ય સરકાર તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ ગરીબો અને જરુરિયાતમંદ લોકોને સમયે સમયે કેટલીય યોજનાઓ ચલાવે છે. તમિલનાડૂ સરકારે રાજ્યના લોકોને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્યના …
Read More »પરીક્ષા આપ્યા વગર વિદેશથી ડોક્ટર બન્યા CBI એ 73 વિરૂદ્ધ કેસ દાખલ કર્યા
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ફરજિયાત પરીક્ષા (FMGE) પાસ કર્યા વિના વિદેશી દેશોના મેડિકલ ગ્રેજ્યુએટ્સને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવા બદલ કેસ નોંધ્યો છે. એજન્સીએ રાજ્યની 14 મેડિકલ કાઉન્સિલ અને 73 વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ સામે તપાસ શરૂ કરી છે. ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન અથવા સ્ટેટ …
Read More »ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણાં વિસ્તારોમાં 27-28 ડિસેમ્બરના દિવસો ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસના રહેવાના છે
ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં આગામી 48 કલાક દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ પણ ચાલુ રહેવાની શક્યતા છે. જો કે આ પછી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 28 ડિસેમ્બરની સવારથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસમાં ઘટાડો થશે. જ્યારે ઠંડીનું મોજુ યથાવત …
Read More »નવા વર્ષે વૈષ્ણોદેવીની યાત્રા માટે જારી કરવામાં આવી નવી માર્ગદર્શિકા
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર સતત પગલાં લઈ રહ્યું છે. આ વ્યવસ્થાઓ ચકાસવા માટે નિયમિત બેઠકો પણ યોજવામાં આવી રહી છે. તો સાથે, કોરોનાના સંભવિત ફેલાવાને …
Read More »RBIએ તમામ બેંકોને 1 જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોક્તાઓ સાથેના તેમના લોકર કરારને રિન્યૂ કરવા જણાવ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશની તમામ બેંકોને પહેલી જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોક્તાઓ સાથેના તેમના લોકર કરારને રિન્યૂ કરવા જણાવ્યું છે. બધા હાલના લોકર ઉપભોકતાઓએ લોકર સમજુતીનું નવીનીકરણ કરાવવા માટે પોતાની પાત્રતાની સાબીતી આપવી પડશે તેઓએ ચોક્કસ તારીખ પહેલા તેમના લોકર કરારને રીન્યુ કરવું પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ …
Read More »બાંકે વિહારી મંદિરના પરિસરમાં સેલ્ફી લેવાના વિવાદને કારણે ગાર્ડે ભક્તોને માર માર્યો લાઈવ વિ઼ડીયો જુઓ
બાંકે વિહારી મંદિરના પરિસરમાં સેલ્ફી લેવાના વિવાદને કારણે મંદિર પરિસરમાં હાજર ખાનગી ગાર્ડે ભક્તોને માર માર્યો હતો. વીડિયો વાયરલ…
Read More »