ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરૂ થઈ છે 14 માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. સ્કૂલ દ્વારા હોલ ટિકિટ …
Read More »મારો પતિ મને નગ્ન કરીને પટ્ટાથી ફટકારે છે… અમદાવાદની પરિણીતાની આપવીતી
અમદાવાદની અભયમની ટીમ પાસે એક વિચિત્ર કિસ્સો આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ કરી કે તેનો પતિ તેને હેવાનની જેમ મારઝૂડ કરે છે. તે મને નગ્ન કરીને પટ્ટાથી ફટકારે છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ 181 મહિલા હેલ્પલાઈન અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલાએ ફરિયાદ કરી કે, તેનો પતિ …
Read More »ધરપકડના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની અરજી, ચીફ જસ્ટિસે કહ્યુ- હાઇકોર્ટમાં જાવ
સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા બદલ રવિવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે સિસોદિયાએ તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલદી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું …
Read More »PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, હાલમાં ચાલી રહી છે કિડની સંબંધી સારવાર
PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, હાલમાં ચાલી રહી છે કિડની સંબંધી સારવાર
Read More »ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ગુજરાત પાસિંગની કારમાં મળ્યો મૃતદેહ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસેના નરસિંહ ઘાટ પર પાર્ક કરાયેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. શખ્સનો મૃતદેહ ડ્રાઈવરવાળી સીટ પર હતો, અને તેના પગ કારના સ્ટીયરિંગ પર રાખેલા હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, જે કારમાંથી મૃતદેહ મળ્યો …
Read More »મહામંડળની CMને રજૂઆત ખાનગી ટ્યુશન બંધ કરાવવા કરી માગ કડક નિયમ માટે રેવન્યુ અધિકારીની નિમણૂંકની માગ
શાળા સંચાલક મહામંડળની CMને રજૂઆત ખાનગી ટ્યુશન બંધ કરાવવા કરી માગ કડક નિયમ માટે રેવન્યુ અધિકારીની નિમણૂંકની માગ શાળા સમયે ટ્યુશન ક્લાસિસ ચાલતા હોવાનો આરોપ
Read More »શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે
સોમવારે ભારતીય શેરબજારે ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, બંને બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. આજે, 30 શેરોનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ (સેન્સેક્સ ઓપનિંગ બેલ) 132.62 પોઈન્ટ (0.22%) ના ઘટાડા સાથે 59,331.31 ના સ્તર પર ખુલ્યો છે. તે જ સમયે, …
Read More »વાઘાણી, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઇ
કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી સહિતના પૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ – રાજેન્દ્ર ત્રિવેદી – જીતુ વાઘાણી – પૂર્ણેશ મોદી – અર્જુનસિંહ ચૌહાણ – પ્રદિપ …
Read More »અસામાજીક તત્વોએ યુવતીઓને રોકી મોબાઇલ નંબર માગ્યો, ચપ્પુ બતાવી ધમકાવી
સુરતના ડીંડોલી વિસ્તારમાં બે જેટલા અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતી કેટલીક યુવતીઓએ અટકાવી તેમની પાસે તેમના મોબાઈલ નંબરની માંગણી કરી હતી. આ યુવતી દ્વારા અસામાજિક તત્વોને મોબાઈલ નંબર આપવાની ના પાડતા તેમણે પોતાની પાસે રહેલું ચપ્પુ જેવું ઘાતક હથિયાર બતાવી આ યુવતીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોતાં ગભરાયેલી …
Read More »અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા
નવસારીમાં એક દુખદ ઘટના બની હતી. અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક ગામમાં જ સ્લીપ થતા મોતને ભેટ્યા હતા. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. ત્યારે …
Read More »