Gandhinagar News

શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે

સોમવારે ભારતીય શેરબજારે ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, બંને બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. આજે, 30 શેરોનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ (સેન્સેક્સ ઓપનિંગ બેલ) 132.62 પોઈન્ટ (0.22%) ના ઘટાડા સાથે 59,331.31 ના સ્તર પર ખુલ્યો છે. તે જ સમયે, …

Read More »

વાઘાણી, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઇ

કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી સહિતના પૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ – રાજેન્દ્ર ત્રિવેદી – જીતુ વાઘાણી – પૂર્ણેશ મોદી – અર્જુનસિંહ ચૌહાણ – પ્રદિપ …

Read More »

અસામાજીક તત્વોએ યુવતીઓને રોકી મોબાઇલ નંબર માગ્યો, ચપ્પુ બતાવી ધમકાવી

સુરતના ડીંડોલી વિસ્તારમાં બે જેટલા અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતી કેટલીક યુવતીઓએ અટકાવી તેમની પાસે તેમના મોબાઈલ નંબરની માંગણી કરી હતી. આ યુવતી દ્વારા અસામાજિક તત્વોને મોબાઈલ નંબર આપવાની ના પાડતા તેમણે પોતાની પાસે રહેલું ચપ્પુ જેવું ઘાતક હથિયાર બતાવી આ યુવતીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોતાં ગભરાયેલી …

Read More »

અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા

નવસારીમાં એક દુખદ ઘટના બની હતી. અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક ગામમાં જ સ્લીપ થતા મોતને ભેટ્યા હતા. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. ત્યારે …

Read More »

સાચી સાબિત થઈ ગઈ Hindenburgની ભવિષ્યવાણી અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે

અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે 24 જાન્યુઆરીએ આ રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે. અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગે અદાણી જૂથ પર છેતરપિંડી અને સ્ટોકની હેરાફેરીનો આરોપ મૂકતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. એક રિપોર્ટ અનુસાર …

Read More »

લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ, જનોઈ, મુંડન જેવાં શુભ કાર્યો માટે બે માસ રાહ જોવી પડશે

ફેબ્રુઆરી માસમાં લગ્નનું માત્ર એક જ મુહૂર્ત (શુભ દિવસ) એટલે કે ૨૮ ફેબ્રુઆરી જ બાકી રહ્યો છે. ત્યાર બાદ લગ્નનાં આયોજનો માટે લોકોને રાહ જોવી પડશેઆ વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનારક માસ રહેશે, એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે. ત્યારે લગ્ન કરી શકાય નહીં તેવું …

Read More »

આવતા મહિને હોળી સહિત આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ, જુઓ સંપૂર્ણ યાદી

ફેબ્રુઆરી 2023 સમાપ્ત થવામાં સમય બાકી છે, 4 દિવસ બાકી છે. આ ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો રહેશે. જે પછી નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો એટલે કે માર્ચ 2023 શરૂ થશે. બેન્કિંગ સેક્ટર માટે આ મહિનો ખૂબ જ વ્યસ્ત છે. આ મહિનામાં સામાન્ય લોકોને બેંકિંગ સાથે જોડાયેલા ઘણા કામ કરવા પડે છે. …

Read More »

રીક્ષા અને કાર વચ્ચેના અક્સસ્માત 5 લોકોના મોત ત્રણ બાળકો અને અને પતિ પત્નિના મોત ઘટના સ્થળે ત્રણના મોત, બેના હોસ્પિટલમાં મોત

વડોદરાના અટલાદરા પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત રીક્ષા અને કાર વચ્ચેના અક્સસ્માત 5 લોકોના મોત ત્રણ બાળકો અને અને પતિ પત્નિના મોત ઘટના સ્થળે ત્રણના મોત, બેના હોસ્પિટલમાં મોત તમામના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખસેડાયા

Read More »

સુરતમાં પતિ-પત્નીના ઝઘડાનો વિચિત્ર કિસ્સો પત્નીને સાપુતારાની હોટેલમાં મુકી પતિ ફરાર

સુરતમાં પતિ-પત્નીના ઝઘડાનો વિચિત્ર કિસ્સો પત્નીને સાપુતારાની હોટેલમાં મુકી પતિ ફરાર

Read More »

આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, કયા વિધેયક લાવશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર …

Read More »
Translate »
× How can I help you?