Breaking News

Gandhinagar News

ગુજરાતમાં કમોસમી માવઠાનું સંકટ: ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, …

Read More »

ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો

રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે પવન ફૂંકાવવાની અને થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે અને ક્યાં-ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે માહિતી આપવામાં આવી …

Read More »

આંગડિયા પેઢીઓમાં આજે પણ CID ક્રાઈમની તપાસ

રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની તપાસ આજે પણ યથાવત છે. વાત જાણે એમ છે કે, CID ક્રાઇમની ટીમને તપાસ દરમિયાન કરોડોના વ્યવહારો મળી આવ્યા છે. આંગડિયાની 12 પેઢીની અલગ અલગ ઓફિસોમાં CID ક્રાઈમ તપાસ કરી રહી છે. વિગતો મુજબ CID ક્રાઈમની તપાસમાં અત્યાર સુધી 18 કરોડ 19 લાખની રોકડ, 1 …

Read More »

ગુજરાતમાં સાત દિવસ પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી સાત દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતની બાજુમા ચાર સાયક્લોનિક સરક્યુલેશ બની રહ્યા છે. ત્યારે આજથી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતનાં કેટલાક ભાગોમાં સામાન્ય …

Read More »

અક્ષય તૃતીયાને લઇ સોનાના ભાવમાં ભડકો

અક્ષય તૃતીયાના ભાગરૂપે આજે સોનાના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે. આજે સોનાના ભાવમાં ફરી વધારો થતા લોકો મુંઝવણમાં મુકાયા હતા. આજે ખાસ દિવસ હોવાથી સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આજે મોટાભાગના લોકો સોનું ખરીદતા હોય છે.બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. MCX પર સોના …

Read More »

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવાની નેમ સાથે અધિકારીઓ આ અભિયાનને ‘મિશન મોડ’માં અપનાવે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ————– ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી : આ વર્ષે રાજ્યમાં રાસાયણિક ખાતરના …

Read More »

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી ટીબી પેશન્ટનો આપઘાત, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે પહોંચી દોડી જઈ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. વહેલી સવારે કોઈપણ સમયે યુવાને સાતમા માળથી મોતનો ભૂસકો મારતાં પોલીસે સમગ્ર ઘટના અંગે ટીબી વોર્ડના કર્મચારીઓની પણ પૂછતાંછ …

Read More »

ગૃહમંત્રી અમિત શાહનાં બહેનનું નિધન:રાજેશ્વરીબેન લાંબા સમયથી બીમાર હતાં

અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના …

Read More »

દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત : 4 સારવાર હેઠળ

ગાંધીનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીથી 32 કિમી દૂર દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. જે …

Read More »

કોંગ્રેસે બદલ્યું પોતાનું સંગઠન માળખું; હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વરણી, લલીત વસોયાને બનાવાયા રાજકોટ જિલ્લા પ્રમુખ

કોંગ્રેસે બદલ્યું પોતાનું સંગઠન માળખું; હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વરણી, લલીત વસોયાને બનાવાયા રાજકોટ જિલ્લા પ્રમુખ

Read More »
Translate »
× How can I help you?