Breaking News

Gandhinagar News

બફારા અને ઉકળાટથી કંટાળેલા લોકોને 6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ તો ખાસ વરસાદ જોવા નહીં મળે પરંતુ 6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના …

Read More »

શાહરુખનો અમેરિકામાં અકસ્માત! લોહીલોહાણ હાલતમાં લઈ જવાયો હોસ્પિટલ

અમેરિકાના લોસ એન્જેલસમાં શાહરુખ ખાન પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યાં એક મોટો અકસ્માત થયો. અકસ્માતને પગલે શાહરુખનો આખો ચહેરો લોહીલોહાણ થઈ ગયો. લોહીથી ખદબદતી હાલતમાં શાહરુખને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો. જ્યાં શાહરુખ ખાનની સર્જરી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે અકસ્માત દરમિયાન શાહરુખના નાક પર …

Read More »

હોટેલ સંચાલક સાથે પોલીસકર્મીએ કર્યું ગેરવર્તન પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હોટેલ સંચાલક સાથે પોલીસકર્મીએ કર્યું ગેરવર્તન ઝોન 5 પોલીસે પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

Read More »

પાંચ દિવસ ચોમાસું સામાન્ય રહેશે અમદાવાદ હવામાન કેન્દ્ર

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે બપોરે જણાવ્યું હતુ કે, પાંચ દિવસ ચોમાસું સામાન્ય રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદની કોઇ ચેતવણી નથી. આજે દક્ષિણ ગુજરાતના …

Read More »

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સવારમાં વરસાદ થવાની આગાહી કરી છે

હવામાન વિભાગે સવાર-સવારમાં લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં રાજ્યના મધ્ય તથા મધ્ય ઉત્તર અને પૂર્વના તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ માટે ઓરેન્જ કલર દર્શાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે વરસાદની સવારે 7થી 10.30 વાગ્યાની આગાહી કરી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ઓખા, અમરેલી, ભાવનગર …

Read More »

7થી 12 જુલાઈમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. જેમાં 11થી 12 જુલાઈએ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની શકયતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 7થી 12 જુલાઈમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. જેમાં 11થી 12 જુલાઈએ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની શકયતા છે. 15 જુલાઈથી 20 જુલાઈમાં રાજ્ય સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

Read More »

WhatsApp બસ સ્કેન કરો અને આખી ચેટ ટ્રાન્સફર જોરદાર ફીચર

ચેટ ટ્રાન્સફર પ્રોસેસને સરળ બનાવવા માટે WhatsAppએ QR-Code બેસ્ડ લોકલ ડેટા ટ્રાન્સફર ફિચર લોન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી તમે પોતાના જુના ફોનની ચેટ હિસ્ટ્રી પોતાના નવા ફોનમાં અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ટ્રાન્સફર કરી શકશો. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાના છો તો તમારા માટે આ ફિચર ખૂબ જ મદદગાર …

Read More »

ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે  કોર્ટે તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો

ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે કોર્ટે તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો

Read More »

ઉચ્ચતર માધ્યમિક માટે TAT પરીક્ષાની જાહેરાત: 5 જુલાઈથી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

ઉચ્ચતર માધ્યમિક માટે TAT પરીક્ષાની જાહેરાત: 5 જુલાઈથી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે, 6 ઓગસ્ટે પ્રાથમિક પરીક્ષા, 17 સપ્ટેમ્બરે લેવાશે મુખ્ય પરીક્ષા.

Read More »

જેની સાથે સગાઈ કરી તેણે જ ગુજાર્યો બળાત્કાર,યુવકે યુવતીને નિર્વસ્ત્ર કરી વાળ કાપી રસ્તા પર ફેંકી દીધી

યુવતી પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવામાં આવી હતી. જો કે, રેપ કરનાર વ્યક્તિ કોઈ બીજો નહીં પરંતુ યુવતીની જેની સાથે સગાઈ થઈ હતી તે જ યુવક હતો. 8 મહિના પૂર્વે સગાઈ કરેલ યુવકે જ યુવતી પર રેપ કરતા ચકચાર મચી ગઈ છે. યુવતી પર રેપ કરી કેનાલ નજીક …

Read More »
Translate »