Gandhinagar News

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વલસાડ, દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું.24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે અને ચોમાસું આવનારા …

Read More »

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને લઈ મહત્વનો નિર્ણય, 15 દિવસમાં લેવાશે ફરી પરીક્ષા

રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે નવા સત્રાના 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થઈને વિદ્યાર્થી વર્ગ બઢતી કરી શકશે ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી 15 દિવસમાં …

Read More »

ગાંધીનગર અને કલોલમાં રાત્રે વરસાદનું આગમન ,કલોલમાં એક, પાટનગરમાં અડધો ઇંચ વરસાદ

ગાંધીનગર અને કલોલમાં રાત્રે વરસાદનું આગમન : શહેરમાં ચારો તરફ ખોદકામની મોંકાણથી કાદવ કિચડ રાજ પાટનગરમાં ૧૩.૫ મીલીમીટર, ગાંધીનગર તાલુકામાં ૧૧ મીલીમીટર અને કલોલ તાલુકામાં ૨૨ મીલીમીટર પાણી વરસ્યું    સરકારી કેલેન્ડર પ્રમાણે તો ચોમાસુ તારીખ ૧૫મી જુનથી ગણવામાં આવે છે. પરંતુ તેના પહેલા તારીખ ૧૦મીના સોમવારે રાત્રે જ ગાંધીનગર અને …

Read More »

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય ,સ્કૂલ વાહનોમાં આડેધડ બાળકોને બેસાડ્યા તો ખેર નહીં!

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્તાનો પ્રારંભ આગામી તારીખ 13 જૂનથી થઈ રહ્યો છે. શાળાએ આવતા બાળકોને લાવવા અને લઈ જવા માટે સ્કૂલવાન બસ કે ઓટો રીક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહનોની અંદર વિદ્યાર્થીઓ બેસાડવાની સંખ્યા માટે નિયમો નિયત કરવામાં આવ્યા છે. શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો નિર્ધારિત …

Read More »

ગાંધીનગર મેયરની નિમણૂકનો મામલો ડખે ચડ્યો, સામાન્ય સભા રહી મુલતવી

મેયરની નિમણૂકનો મામલો પાછો ડખે ચડ્યો છે. મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનો મામલો ડખે ચડતા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે યોજાનારી આજની સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી 18 જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે.ગાંધીનગરના સ્થાનિક નેતાઓએ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની …

Read More »

દહેગામમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું ,એક સપ્તાહમાં કોલેરાના 8 કેસ નોંધાયા

ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ કોલેરાએ કહેર મચાવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે. વકરતા કોલેરાના નાથવા માટે નગરપાલિકા સહિતનું તંત્ર કામે લાગ્યું છે. નગરપાલિકાના પ્રાદેશિક નિયામક આર.આર.ડામોરે દહેગામની મુલાકાત લીધી.પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર, તાલુકા આરોગ્ય અધિકારીની કામગીરીની સમીક્ષા …

Read More »

અમદાવાદ અને ગાંધીનગરમાં ફરી ગરમી વધી

ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે. ગુજરાતમાં 12 જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ પણ સેવાઈ છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીએ ફરી માથું ઉચક્યું છે. આ બંને શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી ગયો છે.હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા …

Read More »

ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર ત્રાટકયું, 17 ગેમ ઝોન પર તપાસના આદેશ અપાયા

ગાંધીનગર: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી સહિતની જરૂરી મંજૂરી વગર ધમધમતા ગેમ ઝોન સામે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. રાજ્યભરમાં ચાલતા ગેમ ઝોન વિરોધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાવવામાં આવતા ગાંધીનગરમાં પણ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા …

Read More »

ગાંધીનગરમાં ધમધમતા 17 ગેમ ઝોન પર તપાસના આદેશ

રાજ્યભરમાં ચાલતા ગેમ ઝોન વિરોધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાવવામાં આવતા ગાંધીનગરમાં પણ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે.ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં કમિશનર ઉપરાંત નાયબ મનપા કમિશનર, ટાઉન પ્લાનિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ ઇજનેર, ફાયર, સંકલન વિભાગ, રેવન્યુ વિભાગ, જિલ્લા પોલીસ તંત્રના પ્રતિનિધિઓ …

Read More »
Translate »
× How can I help you?