ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી
Read More »વોર્ડ નં – 11 માં અમિયાપુર ખાતે શ્રી નરેન્દ્ર મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો.
ચીલોડા પોલીસે ટ્રકમાંથી 40,000નો દારુ ઝડપ્યો
https://youtu.be/dpzPSaYvRfs
Read More »શાબાશ કલોલ તાલુકા પોલીસ, હત્યાના આરોપીઓને ઉતરપ્રદેશ જઇને પકડી પાડ્યા
ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનાનાં મર્ડર ના ગંભીર ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઉત્તરપ્રદેશ ખાતેથી કલોલ તાલુકા પોલીસે પકડી પાડ્યા હતા. ગઇ તા.૧૨/૦૮/૨૦૨૪ ના સાંજના આશરે કલાક.૧૯/૦૦ થી કલાક.૧૯/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે રોનક કંપની આગળ, છત્રાલ જી.આઈ.ડી.સી ફેઝ ૦૪, પાણીની ટાંકી નજીક, છત્રાલ તા.કલોલ જી.ગાંધીનગર ખાતે આરોપીઓ (૧) મુકેશ …
Read More »ગાંધીનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો, 20 લાખના દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી
ગાંધીનગર ચિલોડા પોલીસ સ્ટ્રેશન વિસ્તારના હિંમતનગર – અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ચંદ્રાલા ઓવરબ્રીજ પહેલા રોડ ઉપરથી અશોક લેયલેન્ડ ટકમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ – ૭૩૪૪ (૪૮૧ પેટી) કિ.રૂા.૨૦,૭૩,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. ૩૦,૭૩,૫૦૦/- નો મસ મોટો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે …
Read More »બંધ ઓરડીમાં છુપાઇને જુગાર રમવો ભારે પડી ગયો,મધરાત્રે એલસીબી ત્રાટકી
ગાંધીનગર પલોડીયા ગામ નજીક એક બંધ ઓરડીમાં શ્રાવણીયો જુગાર રમતા નવ શખ્સોને રોકડા રુ.1,44,400 તથા અન્ય વાહનો સહીત એલસીબી-1 એ ઝડપી પાડેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી-1 ના પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ તથા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ને મળેલી બાતમીના આધારે પલોડીયા ગામ, ઇલેક્ટ્રોથર્મ કંપનીની પાસે, એસબી કોર્નરની પાછળ આવેલ કાળુજી …
Read More »પાટનગરમાં રીલના રવાડે ચડેલા નબીરાઓને પાઠ ભણાવતી પોલીસ
ગાંધીનગર ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સનો કાફલો દોડાવી નબીરાઓએ ‘અમે કાયર નથી, ફાયર છીએ…’સોંગ પર રીલ્સ બનાવી હતી, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે, સાથે 190 કિમીની સ્પીડે ચલાવાતી એક કારનો વીડિયો પણ વાઇરલ થયો છે. પોલીસે આ મામલે વાઈરલ …
Read More »અડધો ડઝન એક્ટીવા ચોરનાર ગેંગને ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ
ગાંધીનગર ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૨૧, સેક્ટર-૭ તથા દહેગામ પો.સ્ટે તેમજ અરવલ્લી જીલ્લાના મોડાસા પો.સ્ટે.મા નોંધાયેલ એક્ટીવા ચોરીના કુલ-૬ ગુનાઓનો ભેદ ઉકેલી રીઢા ગેંગ લીડર સહીત ચાર ઇસમોને ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીનગર શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનાવો વધી જવા પામેલ હતા ત્યારે પોલીસ દ્વારા વાહનચોરીના …
Read More »વાહનોની ચોરીના ગુનામા બે માસ થી નાસતા ફરતા આરોપી એલસીબીના હાથે ઝડપાયો
ગાંધીનગર ગાંધીનગર, મહેસાણા , સાબરકાંઠા શહેરમાં વાહનોની ચોરીના કુલ -6 ગુના માં બે માસથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડેલ છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દિપસિંહ તથા ચેતનસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા અન્ય જીલ્લાના વાહનચોરીના કુલ 6 ગુનામાં નાસતો ફરતો આોરોપી આકાશ …
Read More »ગુજરાત સમર્પણ આશ્રમ મહુડીમાં ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો
ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડીમાં ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. ગુરુતત્વ આંતરરાષ્ટ્રીય મંચના ડિરેક્ટર શ્રી અંબરીશજી મોડક દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો. હિમાલયન ધ્યાન યોગ પરિવારમાંથી બહુ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. હિમાલયન ધ્યાનયો ગના 65 દેશોમાં નિ:શુલ્ક ધ્યાન કેન્દ્રો છે જ્યાં કોઈપણ મનુષ્ય જાતિ, ધર્મ લિંગ, …
Read More »