અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે મેટ્રો 16 સપ્ટેમ્બર થી દોડશે
એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, ભાડું ₹ 35
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો ** વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ ** મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે ** મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે ** એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 …
Read More »રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન …
Read More »વોર્ડનં.10માં રાયસણ ખાતે સ્વચ્છતા અભીયાન નો પ્રારંભ
એસટીના ડ્રાયવરે બસ અંડરબ્રીજ નીચે ફસાવી, ગાંધીનગર કલેક્ટરે આપ્યા કાર્યવાહીના આદેશ
કલોલ- ગાંધીનગર હાઇવે પરના સઇજ ગામ નજીક એસ.ટી બસના ડ્રાઇવરે બિનકાળજી પૂર્વક બસ ચલાવી અંડરબ્રિજ નીચે લઇ જવાનો પ્રયત્ન કર્યો : બસ અંડરબ્રિજ નીચે ફસાઇ ગઇ એસ.ટી વિભાગને બિનકાળજી પૂર્વક બસ ચલાવનાર ડ્રાઇવર સામે નિયમોનુસાર પગલા ભરવાનો આદેશ કરતાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે ગાંધીનગર: કલોલ – ગાંધીનગર હાઇવે પરના …
Read More »રાજ્યસરકારના મંત્રીઓ વડોદરામાં કેવી રીતે ફર્યા જોઇને વડોદરાની પરીસ્થિતિનો અંદાજો આવી જાય
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા ગીફ્ટ સીટી ખાતે તા.૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ભરતીમેળાનું આયોજન
ગાંધીનગર,બુધવાર જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટેક મહિન્દ્રા લીમીટેડ ૧૯મા માળે ક્યુસી બિલ્ડીંગ,ગીફ્ટ સીટી ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવનિઓ જગ્યા માટે દર્શાવેલી લાયકાત મુજબ ૧૨ પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ …
Read More »ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી
ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી
Read More »