Gandhinagar News

ગુજરાતમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા

વાપીમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પર ફાયરિંગ કરાયુ હતું. વહેલી સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં શૈલેષ પટેલનું મોત નિપજ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે બે બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. …

Read More »

મંગળવારથી ગુજરાતીઓ કાળઝાળ ગરમીમાં શેકાવવા તૈયાર રહો

5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. તેમજ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલ દ્વારા …

Read More »

રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા એટેકથી મોત

રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા એટેકથી મોત મવડી ચોકડી પાસે મહિલાનું હાર્ટ એટેકથી મોત 40 વર્ષીય યુવકનું ભોજન કરતા કરતા મોત રામપીર ચોકડી પાસે ભોજન લેતા એટેક આવ્યો હતો

Read More »

અંબાલાલ પટેલનુ અનુમાન મે માસનુ ભીષણ ચક્રાવાત આવવાની શક્યતા

અંબાલાલ પટેલનુ અનુમાન મે માસનુ ભીષણ ચક્રાવાત આવવાની શક્યતા આ મે માસનુ ભિષણ ચક્રવાતી તોફાન હશે બંગાળની ખાડીમાં હલચલ શરૂ

Read More »

પાવાગઢના માચીમાં ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહિલાનું મોત 10 લોકો ઈજાગ્રસ્ત

પાવાગઢના માચીમાં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Read More »

રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું

રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન …

Read More »

ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે.

જો કોઈ પણ વ્યક્તિને ગટરની સફાઇના હેતુથી મેનહોલ અથવા ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે. એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ઘણા મેનહોલ કામદારો પોતાનો જીવ ગુમાવે છે અને મૃત્યુના કિસ્સામાં યોગ્ય વળતર ચૂકવવાની માંગ …

Read More »

ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવાનોને હાર્ટએટેક આવ્યા જેની પાછળ કારણભૂત છે શરીરમાં રહેલો ચરબીયુક્ત પ્લેક

જરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા.  નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી …

Read More »

ઉદ્યોગો બેન્કો પાસેથી ઓછી લોન લઇ રહ્યા છે : આરબીઆઇ

નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બેન્કોના ઔદ્યોગિક ધિરાણમાં વધારો થયો હતો આ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 12 મહીનાના નીચા સ્તરે સાત ટકાએ આવી ગઇ.  આના કારણે વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો થયો હતો. આ માહિતી ભારતીય રિઝર્વ બેંકના ડેટા પરથી મળી છે. ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13.6 …

Read More »

રાહુલ ગાંધીની અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી

રાહુલ ગાંધીની અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી, અગાઉ જસ્ટિસ ગીતા ગોપીએ અરજી સાંભળવા કર્યો હતો ઈન્કાર

Read More »
Translate »
× How can I help you?