Gandhinagar News

11 વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીથી નિપજ્યું મોત ખાસ સાવચેત રહેવાની જરૂર

મોટાભાગના લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધુ અસર જોવા મળી રહી છે. રાજકોટમાં તાવ અને ઉલટીના લીધે વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ 4માં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીના લીધે મોત નિપજ્યું …

Read More »

31 માર્ચથી શરૂ થશે IPL દૂરના પાર્કિંગથી ગેટ સુધી જવા ફ્રી શટલ સર્વિસ શો માય પાર્કિંગ એપ પરથી કરવાનું રહેશે બુકિંગ

31 માર્ચથી શરૂ થશે IPL અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ IPL મેચને લઈ AMCનું આયોજન દૂરના પાર્કિંગથી ગેટ સુધી જવા ફ્રી શટલ સર્વિસ શો માય પાર્કિંગ એપ પરથી કરવાનું રહેશે બુકિંગ

Read More »

ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ દસ દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. જેની સામે 189 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે. 92 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 34 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 30 કેસ સામે …

Read More »

રાજકોટમાં 5 લાખની લાંચ લેનાર DGFTના અધિકારીએ કર્યો આપઘાત

રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. અધિકારીએ ચોથા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.  હાલ તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો …

Read More »

કચ્છ જિલ્લામાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા રાજ્ય સરકાર કોઈ કચાશ રાખશે નહીં: મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ

¤ કચ્છ શાખા નહેરના રૂ. ૫,૮૧૮ કરોડના કામો પૂર્ણ: ત્રણ તબક્કામાં પંપીંગ સ્ટેશન માટે રૂ. ૧,૪૪૫ કરોડનો ખર્ચ ¤ કચ્છ જિલ્લાના ખેડૂતો-નાગરિકોને પીવાનું પાણી સિંચાઈ સુવિધા માટે એકતાનગરથી મૂળકૂબા ગામ સુધી ૭૪૩ કિ.મી. લંબાઇની કચ્છ કેનાલ દ્વારા પાણી પહોંચતું થયું ¤ કચ્છ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અનુસાર ત્રણ પંપીંગ સ્ટેશનનો દ્વારા …

Read More »

ગુજરાતમાં ફરી શરૂ થશે માવઠાનો વધુ એક રાઉન્ડ: 29 માર્ચથી સતત 5 દિવસ સુધી રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી …

Read More »

પિતાએ મોબાઇલ ન અપાવ્યો તો 10 વર્ષની બાળા ઘરેથી ભાગી ગઇ, રાતે જ થયું દુષ્કર્મ

રાજકોટ શહેરની ધોરણ પાંચની માસુમ દીકરી પર હોટલ તિલકનાં કર્મચારીએ દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. હોટલ તિલકના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છોકરીની મજબૂરીનો લાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમ ગૌતમ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.  મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં નિર્મલા રોડ વિસ્તારમાંથી ત્રણ …

Read More »

હળવદના 32 વર્ષના ગ્રામસેવકનું ક્રિકેટ રમતા-રમતા હાર્ટએટેક આવતા મોત

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ચિંતા એ વાતની છે કે રમત રમતા યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે. ત્યારે આજે ફરી એક આવો જ બનાવ સામે આવ્યો છે. ક્રિકેટ …

Read More »

હાર્ટ એટેકથી વધુ એકનું મોત, દમણમાં મોપેડ પર શાંતિથી બેઠેલો શખ્સ એકાએક ઢળી પડ્યો

હાર્ટ એટેકની સમસ્યા પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળી રહી હતી, પરંતુ કેટલાક સમયથી ભારતમાં યુવાનો પણ આનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોને અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સંઘપ્રદેશ દમણમાં બન્યો છે. …

Read More »

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત,2 વર્ષની સજા ફટકાર્યા બાદ તુરંત જામીન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે, રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન પણ મળી ગયા છે. મહત્વનું છે કે, વર્ષ …

Read More »
Translate »