રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક મોતનો બનાવ ગાંધીનગરના DySPનું હાર્ટ અટેકથી થયું મોત IBમાં ફરજ બજાવતા એસ.એન.ચૌધરીનું મોત
Read More »રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચનો વીમાને લઈને મહત્વનો ચૂકાદો, અકસ્માત સમયે મૃતક પાસે લાયસન્સ ન હોય તો પણ કંપની વીમો નકારી શકે નહીં
રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચનો વીમાને લઈને મહત્વનો ચૂકાદો, અકસ્માત સમયે મૃતક પાસે લાયસન્સ ન હોય તો પણ કંપની વીમો નકારી શકે નહીં
Read More »આ વર્ષ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં ઓછા વરસાદનો ખતરો છે
વિશ્વભરના વૈજ્ઞાનિકોએ 1951 થી 2015 સુધીના ડેટાનો અભ્યાસ કરતા ભારતમાં ચોમાસાના વરસાદને લઈને મોટો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં, ભારતીય હવામાન વિભાગ (IMD)એ 2023માં સામાન્ય ચોમાસાના વરસાદની આગાહી કરી છે. પરંતુ આ વર્ષ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં ઓછા વરસાદનો ખતરો છે. ભારતીય ચોમાસા અંગે રોઇટર્સમાં પ્રકાશિત થયેલા …
Read More »ગાંધીનગરના રાંચરડામાં જમીન જોવા આવેલી 27 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારી કારમાંથી ફેંકી દીધી
ગાંધીનગરના રાંચરડામાં જમીન જોવા આવેલી 27 વર્ષીય યુવતી પર અમદાવાદના યુવકે બળાત્કાર ગુજારી કારમાંથી ફેંકી દઈ નાસી ગયો હતો. જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બે દિવસ પહેલાં ચિરાગ કિયા ગાડીમાં યુવતીને લઈને ગાંધીનગરના રાંચરડા ખાતે જમીન બતાવવા માટે લઈ આવ્યો હતો. જ્યાં જમીન જોયા પછી બંન્ને પરત અમદાવાદ જવા …
Read More »શહેરમાં તાપમાન 44 ડિગ્રી પાર જવાનો અનુમાન
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. જો કે 24 કલાક બાદ 2થી4 ડિગ્રી તાપમાનમાં ધટાડો થઇ શકે છે. બેથી ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડતા ગરમીથી આંશિક રાહત અનુભવાશે. હિટવેવની શક્યતાને જોતા હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ …
Read More »પવનની દિશા બદલાતાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આવતી કાલે એટલે શનિવારે રાજ્યભરના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે પવનની દિશા બદલાતાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે. ગુરુવારે રાજ્યના જૂનાગઢમાં સૌથી વધુ 44.6 ડિગ્રી અગનભઠ્ઠી બન્યું છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની …
Read More »સુરતમાં એકસાથે 2 લોકોના હાર્ટ એટેકથી મોત
સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં એક મહિલા અને એક યુવકનું મોત થયું છે. સુરતના સચિન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સુરતમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત! 43 વર્ષીય મહિલાને ટીવી જોતા સમયે અચાનક આવ્યો એટેક આ સાથે અન્ય એક 28 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકથી …
Read More »અંબાલાલ પટેલની મોટી આગાહી આજથી આંધી વટોળનું પ્રમાણ વધશે 22થી 24 મે વચ્ચે કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતા
અંબાલાલ પટેલની મોટી આગાહી આજથી આંધી વટોળનું પ્રમાણ વધશે 22થી 24 મે વચ્ચે કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતા મે મહિનાના અંતમાં વાતાવરણમાં પલટો આવશે
Read More »જાતીય સતામણી, સહમતીથી સંબંધના કેસમાં અવગણવો નવી ગાઈડલાઇન
ગુજરાત સરકારે પાસા માટેની નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. નવી માર્ગદર્શિકામાં અનેક બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે. ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા …
Read More »કલોકમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળતા 4 લોકોના મોત નીપજ્યાં
કલોલમાં બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને અડફેટે લેતા 4 લોકોના મોત નીપજ્યા છે. ST બસ નીચે 4 લોકો કચડાયા છે. ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. તો અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Read More »