Breaking News

Gandhinagar News

અમદાવાદમાં સિનિયર સિટીઝન સાથે 1 લાખથી વધુની છેતરપિંડી

સેટેલાઇટના જોધપુર વિસ્તારમાં રહેતા રાજુબેન ભાગવત 30મી નવેમ્બરે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ તેમના ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતાં . ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં ‘આગળ ઝઘડો ચાલે છે, આવતા જતા લોકોને લૂંટી લે છે’ તેમ કહીને બે ગઠિયાઓએ વૃદ્ધાએ પહેરેલા દાગીના પ્લાસ્ટિકની બેગમાં મૂકાવીને બેગ લઈને ફરાર થઈ ગયા છે. ત્યારબાદમાં …

Read More »

અમદાવાદના SG હાઇવે પર યુવકનું શંકાસ્પદ મોત

અમદાવાદના SG હાઇવે પર યુવકનું શંકાસ્પદ મોત વૈષ્ણોદેવી સર્કલ પાસેથી મળી આવ્યો હાર્દિક ઠક્કર નામના યુવકનો મૃતદેહ, મૃતદેહને સોલા સિવિલ ખાતે PM અર્થે ખસેડી સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Read More »

સુરતના માંડવીમાં મંત્રી કુંવરજી હળપતિએ સમીક્ષા બેઠકમાં ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને ખખડાવ્યા

સુરતના માંડવી ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી હળપતિ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. તેમણે અનિયમિત હાજરી, ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીઓને …

Read More »

તમામ સ્કૂલમાં ફરજિયાત ગુજરાતી ભણાવવાનું અમલ કરાવો, ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર

પ્રાથમિક શાળામાં ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી …

Read More »
Translate »
× How can I help you?