Gandhinagar News

મામલતદાર કચેરીમાં કારકુન 500ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

કલોલની મામલતદાર કચેરીમાં હંગામી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનોજ દરજી ૫૦૦ રૃપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા જેને પગલે એસીબીએ તેની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે. મંગળવારે મામલતદાર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવી વધુ એક કર્મચારીને દબોચી લીધો છે. કલોલની મામલતદાર કચેરીમાં મનોજ દરજી નામનો કર્મચારી છેલ્લા …

Read More »

મેડિકલ સ્ટોરમાંથી તાવ અને કફની દવા લેનાર દર્દીના કોરોના ટેસ્ટ કરાશે

 સામાન્ય તાવ, શરદી કે કફ હોય તો દર્દી શોધવા માટે કલેક્ટરે મેડિકલ સ્ટોરમાં તાવ, શરદી અને કફની દવા લેનારની યાદી રાખવાની કડક સુચના આપી દીધી છે અને એપ્લિકેશન મારફતે દરરોજ શંકાસ્પદ દર્દીનું રજીસ્ટ્રેશન કરી તંત્રને જાણ કરવા કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કરીને સુચના આપી છે.હવે આ યાદી પરથી આરોગ્ય તંત્ર દ્વારા …

Read More »

અમદાવાદના ચાંદખેડામાં વિજિલન્સની રેડ 384 દારૂની બોટલ સાથે એક આરોપી પકડાયો દારૂની રેડમાં 3 આરોપીઓ વોન્ડેટ જાહેર

અમદાવાદના ચાંદખેડામાં વિજિલન્સની રેડ 384 દારૂની બોટલ સાથે એક આરોપી પકડાયો દારૂની રેડમાં 3 આરોપીઓ વોન્ડેટ જાહેર

Read More »

ગુજરાતમાં વ્યાજખોરોની હરજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પોલીસ કરશે કાર્યવાહી

ગુજરાતમાં વ્યાજખોરોની હરજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પોલીસ કરશે કાર્યવાહી, SP અને DCP કક્ષાના અધિકારીઓ કરશે મૉનિટરિંગ

Read More »

મનરેગા કર્મચારીઓને પગારમાં થયો 5 ટકાનો વધારો

રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં 5 ટકાનો વધારો કર્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, મુખ્યમંત્રી અશોક ગહેલોતે મનરેગા યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરતા કરાર આધારિત કામદારોને વેતનમાં 5 ટકાનો વધારાની મંજૂરી આપી દીધી છે. આ વધારો 1 નવેમ્બર, …

Read More »

નવા વર્ષેના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો

નવા વર્ષેના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો, અમદાવાદ શહેરમાં 14.1 ડિગ્રી અને નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું

Read More »

સૌથી વધુ 956 દારૂ પીધેલા ગુજરાતની આ બોર્ડરથી પકડાયા

વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ સપાટો બોલાવ્યો હતો. નજીક આવેલા દમણ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પીને આવતા પીધેલાઓ માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ બની હતી. 31st ની પૂર્વ રાત્રિએ વલસાડ જિલ્લા પોલીસે 956 પીધેલાઓ પર કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાની 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ …

Read More »
Translate »
× How can I help you?