અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે કોઈ કારણસર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું છે. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું …
Read More »કેન્દ્રએ NSC અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે
કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવનારાઓને નવા વર્ષની ભેટ આપી છે. પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવવા પર હવે તમને પહેલા કરતા વધારે વ્યાજ મળશે. આ સાથે, સરકારે NSC અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિતની નાની બચત થાપણ યોજનાઓ પર પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ યોજનાઓના વ્યાજદરમાં હવે …
Read More »એડિશનલ સેશન્સ જજ પર આરોપીનો હુમલો
નવસારીમાં એડિશનલ સેશન્સ જજ પર આરોપીનો હુમલો આરોપી જેલમાંથી ખિસ્સામાં પથ્થર મૂકી લાવ્યો હતો કેદી જાપ્તાની ટીમની કામગીરી સામે કર્યા સવાલો
Read More »શહેરમાંથી 5 હજારથી વધુ બોગસ પાન નંબર પકડાયા
આયકર વિભાગે માર્ચ 2023 સુધી પાનકાર્ડને ફરજિયાત આધાર સાથે લિન્ક કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે જો આમ નહીં કરે તો પાન નંબર રદ થશે અને રિટર્ન ફાઈલ નહીં કરી શકે. અમદાવાદ ખાતે આયકર વિભાગમાં એકથી વધુ પાનકાર્ડ ધરાવતા લોકોના પાન નંબર કેન્સલ કરાવવા વિભાગમાં પ્રતિદિન 70 અરજી આવે છે. બોગસ પાનકાર્ડ …
Read More »હીરાબા અંગે હોસ્પીટલનો અંતીમ શંદેશ
સમજદારીથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો PM મોદીએ માતા હીરાબેનના મૃત્યુ પછીનો છેલ્લો પાઠ યાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું આજે સવારે 3.30 કલાકે નિધન થયું છે. વડાપ્રધાને ટ્વિટ કરીને માતાને શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાને લખ્યું, “એક ભવ્ય સદીના ભગવાનના ચરણોમાં થોભો… માતામાં મેં હંમેશા તે ટ્રિનિટી અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન. સમાવેશ કરવામાં આવ્યો છે.” …
Read More »પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાનું નિધન, શતાયુ વર્ષે માતા હીરાબાએ દુનિયાને કહ્યું અલવિદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જ તેમણે વહેલી સવારે દેહ છોડ્યો હતો. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમના પાર્થિવ દેહને પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત …
Read More »ચાઈનીઝ દોરી વેચતા વેપારીની ધરપકડ, પોલીસે 2520 રીલ કબજે કર્યાં
અમદાવાદમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુકલના વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના સરખેજમાં પોલીસે બાતમીને આધારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક વેપારીની ધરપકડ કરી છે. વેપારી પાસેથી બે લાખની કિંમતની 2520 રીલ ચાઈનીઝ દોરી કબજે કરવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક હોવાથી માર્કેટમાં પતંગ દોરીની ધૂમ …
Read More »મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હીરાબાને હોસ્પિટલમાં એડમિટ કરાયા
મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હીરાબાને હોસ્પિટલમાં એડમિટ કરાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ એક પછી એક ધારાસભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા.
Read More »ગુજરાતમાં મંત્રીઓને સોંપાઈ જિલ્લાના પ્રભારીની જવાબદારી પ્રફુલ્લ પાનસેરિયાને મોરબી અને કચ્છ જિલ્લો
જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સાથે મળીને સુશાસન લાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલ કરી છે. આ પહેલથી જિલ્લા વહીવટીતંત્ર પર ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવશે અને વહીવટી કાર્યપ્રણાલીને સુવ્યવસ્થિત રીતે સુનિશ્ચિત કરાશે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે. તો નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી …
Read More »