Breaking News

Gandhinagar News

એડિશનલ સેશન્સ જજ પર આરોપીનો હુમલો

નવસારીમાં એડિશનલ સેશન્સ જજ પર આરોપીનો હુમલો આરોપી જેલમાંથી ખિસ્સામાં પથ્થર મૂકી લાવ્યો હતો કેદી જાપ્તાની ટીમની કામગીરી સામે કર્યા સવાલો

Read More »

શહેરમાંથી 5 હજારથી વધુ બોગસ પાન નંબર પકડાયા

આયકર વિભાગે માર્ચ 2023 સુધી પાનકાર્ડને ફરજિયાત આધાર સાથે લિન્ક કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે જો આમ નહીં કરે તો પાન નંબર રદ થશે અને રિટર્ન ફાઈલ નહીં કરી શકે. અમદાવાદ ખાતે આયકર વિભાગમાં એકથી વધુ પાનકાર્ડ ધરાવતા લોકોના પાન નંબર કેન્સલ કરાવવા વિભાગમાં પ્રતિદિન 70 અરજી આવે છે. બોગસ પાનકાર્ડ …

Read More »

સમજદારીથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો PM મોદીએ માતા હીરાબેનના મૃત્યુ પછીનો છેલ્લો પાઠ યાદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું આજે સવારે 3.30 કલાકે નિધન થયું છે. વડાપ્રધાને ટ્વિટ કરીને માતાને શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાને લખ્યું, “એક ભવ્ય સદીના ભગવાનના ચરણોમાં થોભો… માતામાં મેં હંમેશા તે ટ્રિનિટી અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન. સમાવેશ કરવામાં આવ્યો છે.” …

Read More »

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાનું નિધન, શતાયુ વર્ષે માતા હીરાબાએ દુનિયાને કહ્યું અલવિદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને  યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જ તેમણે વહેલી સવારે દેહ છોડ્યો હતો. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમના પાર્થિવ દેહને પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત …

Read More »

ચાઈનીઝ દોરી વેચતા વેપારીની ધરપકડ, પોલીસે 2520 રીલ કબજે કર્યાં

અમદાવાદમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુકલના વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના સરખેજમાં પોલીસે બાતમીને આધારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક વેપારીની ધરપકડ કરી છે. વેપારી પાસેથી બે લાખની કિંમતની 2520 રીલ ચાઈનીઝ દોરી કબજે કરવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક હોવાથી માર્કેટમાં પતંગ દોરીની ધૂમ …

Read More »

મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હીરાબાને હોસ્પિટલમાં એડમિટ કરાયા

મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હીરાબાને હોસ્પિટલમાં એડમિટ કરાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ એક પછી એક ધારાસભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા.

Read More »

ગુજરાતમાં મંત્રીઓને સોંપાઈ જિલ્લાના પ્રભારીની જવાબદારી પ્રફુલ્લ પાનસેરિયાને મોરબી અને કચ્છ જિલ્લો

જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સાથે મળીને સુશાસન લાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલ કરી છે. આ પહેલથી જિલ્લા વહીવટીતંત્ર પર ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવશે અને વહીવટી કાર્યપ્રણાલીને સુવ્યવસ્થિત રીતે સુનિશ્ચિત કરાશે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે. તો નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી …

Read More »

કોરોનાની સતર્કતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલયમાં તમામ મંત્રીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત

કોરોનાની સતર્કતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલયમાં તમામ મંત્રીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તમામ બ્લોક પર ફરજ બજાવતા સલામતી ગાર્ડને માસ્કનું ચેકીંગ કરવાની સુચના અપાઈ છે

Read More »

દિકરો-વહુ સાથે PM મોદીના મોટાભાઈની ગાડીનો એક્સિડન્ટ

કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને અકસ્માત ની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં …

Read More »
Translate »
× How can I help you?