કોરોનાની સતર્કતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલયમાં તમામ મંત્રીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તમામ બ્લોક પર ફરજ બજાવતા સલામતી ગાર્ડને માસ્કનું ચેકીંગ કરવાની સુચના અપાઈ છે
Read More »દિકરો-વહુ સાથે PM મોદીના મોટાભાઈની ગાડીનો એક્સિડન્ટ
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને અકસ્માત ની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં …
Read More »મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક
ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા છે • તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. • ડૉ. અઢિયા પંડિત …
Read More »હિંમતનગરમાં 50 વર્ષથી મોટી ઉંમરના 28 દંપતીઓના સન્માન સાથે લગ્ન
હિંમતનગરમાં 50 વર્ષથી મોટી ઉંમરના 28 દંપતીઓના સન્માન સાથે લગ્ન સમારંભ યોજાયો હતો. લગ્નના 30-40 વર્ષ પછી પણ એકબીજા સાથે પ્રેમથી રહે છે. ત્યારે હિંમતનગરમાં આવા જ વડીલોના સન્માન સાથે લગ્ન સમારંભ યોજાયો. આ તમામ વડીલ દંપતી 50 વર્ષથી વધુ ઉંમરના છે. હિંમતનગરના ઉમિયા મંદિરમાં સિનિયર સીટીઝન એસોસીએસન ધ્વારા આયોજન …
Read More »લોકગાયક દેવાયત ખવડ સામે ગાળિયો કસાયો કાવતરાની કલમ ઉમેરવા પોલીસનો કોર્ટમાં રિપોર્ટ
લોકગાયક દેવાયત ખવડ સામે ગાળિયો કસાયો કાવતરાની કલમ ઉમેરવા પોલીસનો કોર્ટમાં રિપોર્ટ રિપોર્ટમાં કાવતરુ રચીને હુમલો કર્યાનો ઉલ્લેખ દેવાયત અને તેના સાગરિતોએ કર્યો હતો હુમલો મયૂરસિંહ રાણાની ઓફિસે રેકી કર્યાના CCTV મળ્યા દેવાયત સહિત 3 આરોપીઓ હાલ જેલ હવાલે
Read More »રાજસ્થાન પેપર લીક કેસનું ગુજરાત કનેક્શન કારની નંબર પ્લેટ ગુજરાતની
રાજસ્થાન પેપર લીક કેસનું ગુજરાત કનેક્શન બસને એસકોર્ટ કરતી કારની નંબર પ્લેટ ગુજરાતની જેમા લેપટોપ અને પ્રિન્ટર હતું ગુજરાતમાં ભાડા કરાર કરીને ખરીદી હતી કાર નરેશ બિશ્નોઈ નામનો વ્યક્તિ પકડાયો
Read More »સુરત એરપોર્ટ 2018માં ઉડેલી 28 ફ્લાઇટ હવે માત્ર 14 રહી ગઈ, કોલકાતાની વધુ એક ફ્લાઇટનું ઓપરેશન બંધ
27 ડિસેમ્બર-2018એ એક દિવસમાં સુરત એરપોર્ટ ઉપરથી 28 ફ્લાઇટો ટેકઓફ કર્યું હતું, જે આજે ઘટીને માત્ર 14 થઇ ગઇ છે. તા. 23 ડિસેમ્બર-2022ના રોજ સુરત એરપોર્ટ ઉપરથી માત્ર 14 ફ્લાઇટે જ ટેકઓફ કર્યું છે, તેમા પણ હવે 1 ફ્લાઇટ ઓછી થશે. સુરત-કોલકાતાને જોડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 25 ડિસેમ્બરથી બંધ કરી …
Read More »નડિયાદમાં 7 લોકોએ ભેગા મળી BSF જવાનની કરી કરપીણ હત્યા
નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું …
Read More »ખુબ ઉપયોગી માહીતી જે કયારેક જરુર કામ આવશે
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ગાઈડલાઈન મહોત્સવમાં માસ્ક વગર નહીં મળે પ્રવેશ
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ગાઈડલાઈન મહોત્સવમાં માસ્ક વગર નહીં મળે પ્રવેશ સોશિયલ ડિસ્ટન્સનું કરવું પડશે પાલન
Read More »